અંગ્રેજીમાં અઠવાડિયાના દિવસો કેવી રીતે કહેવા તે જાણો. નોંધ લો કે આ પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવે છે.
What day is it? | કયો વાર છે? |
What day is it today? | આજે કયો વાર છે? |
Monday | સોમવાર |
Tuesday | મંગળવાર |
Wednesday | બુધવાર |
Thursday | ગુરુવાર |
Friday | શુક્રવાર |
Saturday | શનિવાર |
Sunday | રવિવાર |
on Monday | સોમવારે |
on Tuesday | મંગળવારે |
on Wednesday | બુધવારે |
on Thursday | ગુરૂવારે |
on Friday | શુક્રવારે |
on Saturday | શનિવારે |
on Sunday | રવિવારે |
every Monday અથવા on Mondays | દર સોમવારે |
every Tuesday અથવા on Tuesdays | દર મંગળવારે |
every Wednesday અથવા on Wednesdays | દર બુધવારે |
every Thursday અથવા on Thursdays | દર ગુરૂવારે |
every Friday અથવા on Fridays | દર શુક્રવારે |
every Saturday અથવા on Saturdays | દર શનિવારે |
every Sunday અથવા on Sundays | દર રવિવારે |
a week tomorrow | આવતીકાલે એક સપ્તાહ |
a week on Tuesday | મંગળવારે એક સપ્તાહ |