અહીં વિવિધ ફાર્મ પ્રાણીઓ માટે કેટલાક અંગ્રેજી શબ્દો છે.
cattle | ગાય નુ ધણ |
bull | બળદ |
bullock | બળદ |
cow | ગાય |
calf | ગાય નુ બચ્ચુ(વાછરડુ) |
cock | કૂકડો |
hen | મરઘી |
chicken | મરઘીનુ બચ્ચુ |
donkey | ગધેડુ |
duck | બતક |
ewe | માદા ઘેટું |
foal | વછેરો |
goat | બકરી |
goose (બહુવચન: geese) | બતક |
horse | ઘોડો |
kid | બચ્ચુ |
lamb | બકરી નુ બચ્ચુ |
ram | નર ઘેટું |
pig | ભુંડ |
piglet | ભુંડ નુ બચ્ચુ |
sheep (બહુવચન: sheep) | ઘેટૂ |
turkey | ટર્કી |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 53 નું 65 | |
➔
પાળેલા પ્રાણીઓ |
જંગલી પ્રાણીઓ
➔ |
અન્ય બંધબેસતા શબ્દો
to milk a cow | ગાય દોહવી |
to feed the chickens | મરઘાને ખવડાવવુ |