અહીં મુખ્ય ઉદ્યોગો, વેપાર, અને વ્યવસાયો માટે અંગ્રેજી નામો છે.
accountancy | નામુ |
advertising | જાહેરખબર |
agriculture | ખેતીવાડી |
banking | બૅંકિંગ |
broadcasting | પ્રસારણ |
the building trade | મકાન ને લાગતુ કામ |
the chemical industry | રાસાયણિક ઉદ્યોગ |
the civil service | સરકારી કામ |
computing | કંપ્યૂટિંગ |
the construction industry | બાંધકામ ઉદ્યોગ |
the drinks industry | પીણા ઉદ્યોગ |
engineering | ઇંજિનિયરિંગ |
the entertainment industry | મનોરંજન ઉદ્યોગ |
farming | ખેતીવાડી |
financial services | નાણાકીય કામ |
the fishing industry | માછીમારી ઉદ્યોગ |
healthcare | સ્વાસ્થ્ય સંબંધી કામ |
hotel and catering | હોટેલ તથા રસોઈ |
human resources | માનવ સંસાધન |
insurance | વીમા |
IT (information technology નું સંક્ષિપ્ત) | માહિતી અને સંસાધન |
the legal profession | કાયદા ઉદ્યોગ |
local government | સામાન્ય સરકાર |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 50 નું 65 | |
➔
ધંધા |
પ્રાણીઓ
➔ |
manufacturing | બનાવટ |
marketing | માર્કેટીંગ |
the medical profession | સ્વાસ્થ્ય ઉદ્યોગ |
mining | ખાણકામ |
the motor industry | મોટર ઉદ્યોગ |
the newspaper industry | અખબાર ઉદ્યોગ |
the oil industry | તેલ ઉદ્યોગ |
the pharmaceutical industry | દવા ઉદ્યોગ |
PR (public relations નું સંક્ષિપ્ત) | વ્યક્તિગત સંબંધો |
publishing | મુદ્રક |
the retail trade | છુટ્ટાક વેપાર |
sales | વેચાણ |
the shipping industry | નૌકા ઉદ્યોગ |
teaching | શિક્ષણ |
telecommunications | સંદેશાવ્યવહાર |
television | ટી વી |
the travel industry | યાત્રા ઉદ્યોગ |