અહીં કમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટ સંબંધિત કેટલાક સામાન્ય અંગ્રેજી શબ્દો છે.
કમ્પ્યુટરના સાધનો
laptop | લેપટોપ |
desktop computer (ઘણી વખત desktop તરીકે સંક્ષિપ્ત કરવામાં આવતું) | ડેસ્કટોપ કમ્પ્યુટર |
tablet computer (ઘણી વખત tablet તરીકે સંક્ષિપ્ત કરવામાં આવતું) | ટેબલેટ કમ્પ્યુટર |
PC (personal computer નું સંક્ષિપ્ત) | PC |
screen | સ્ક્રીન |
keyboard | કી બોર્ડ |
mouse | માઉસ |
monitor | મોનિટર |
printer | પ્રીંટર |
wireless router | વાયરલેસ રાઉટર |
cable | કેબલ |
hard drive | હાર્ડ ડ્રાઈવ |
speakers | સ્પીકર |
power cable | પાવર કેબલ |
ઈમેઈલ
ઈમેઈલ | |
to email | ઇમેઇલ કરવો |
to send an email | ઇમેઇલ મોકલવો |
email address | ઇમેઇલ સરનામું |
username | યૂસરનામ |
password | પાસવર્ડ |
to reply | રીપ્લાય કરવો |
to forward | ફોરવર્ડ કરવો |
new message | નવો મેસેજ |
attachment | અટેચમેન્ટ |
કમ્પ્યુટર વાપરવુ
to plug in | પ્લગ ઈન કરવુ |
to unplug | અનપ્લગ કરવુ |
to switch on અથવા to turn on | ચાલુ કરવુ |
to switch off અથવા to turn off | બંધ કરવુ |
to start up | સ્ટાર્ટ કરવુ |
to shut down | શટ ડાઉન કરવુ |
to restart | રીસ્ટાર્ટ કરવુ |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 64 નું 65 | |
➔
ફોન |
સામાન્ય શબ્દો
➔ |
ઇન્ટરનેટ
the Internet | ઇન્ટરનેટ |
website | વેબસાઈટ |
broadband internet અથવા broadband | બ્રોડબેન્ડ ઇન્ટરનેટ |
ISP (internet service provider નું સંક્ષિપ્ત) | ISP |
firewall | ફાયરવોલ |
web hosting | વેબ હોસ્ટીંગ |
wireless internet અથવા WiFi | વાયરલેસ ઈન્ટરનેટ |
to download | ડાઉનલોડ કરવુ |
to browse the Internet | ઈન્ટરનેટ બ્રાઉસ કરવુ |
અન્ય ઉપયોગી શબ્દો
file | ફાઈલ |
folder | ફોલડર |
document | ડોક્યુમેન્ટ |
hardware | હાર્ડવેર |
software | સોફ્ટવેર |
network | નેટવર્ક |
to scroll up | ઉપર જવુ |
to scroll down | નીચે જવુ |
to log on | લોગ ઓન કરવુ |
to log off | લોગ ઓફ કરવુ |
space bar | સ્પેસ બાર |
virus | વાઈરસ |
antivirus software | એન્ટી વાઈરસ સોફ્ટવેર |
processor speed | પ્રોસેસર સ્પીડ |
memory | મેમરી |
word processor | વર્ડ પ્રોસેસર |
database | ડેટાબેઝ |
spreadsheet | સ્પરેડશીટ |
to print | પ્રીંટ કરવુ |
to type | ટાઈપ કરવુ |
lower case letter | નાના અક્ષર |
upper case letter અથવા capital letter | મોટા અક્ષર |