સામાન્ય કપડાં અને વ્યક્તિગત વસ્તુઓના નામો અંગ્રેજીમાં જાણો.
પોશાક
anorak | એનોર્ક |
apron | એપ્રન |
baseball cap | બેસબૉલ માટે ની ટોપી |
belt | પટ્ટો |
bikini | બીકીની |
blazer | બ્લેજ઼ર |
blouse | ચણીયો |
boots | બૂટ |
bow tie | બો ટાઇ |
boxer shorts | બૉક્સર શૉર્ટ્સ |
bra | બ્રા |
cardigan | સ્વેટર |
coat | કોટ |
dinner jacket | રાત્રી ભોજન માટેનુ જૅકેટ |
dress | પોશાક |
dressing gown | ગાઉન |
gloves | મોજા |
hat | ટોપી |
high heels (high-heeled shoes નું સંક્ષિપ્ત) | ઉંચી ઍડી |
jeans | જીન્સ |
jumper | જાકીટ |
knickers | જાંગિયા |
leather jacket | ચામડાનુ જૅકેટ |
miniskirt | નાનુ સ્કર્ટ |
nightie (nightdress નું સંક્ષિપ્ત) | રાતે પહેરવાનો પોશાક |
overalls | સમગ્ર |
overcoat | ઑવરકોટ |
pullover | સ્વેટર |
pyjamas | લેંઘો |
raincoat | રેનકોટ |
sandals | સૅંડલ |
scarf | સ્કાર્ફ |
shirt | ખમિસ |
shoelace | બૂટ ની દોરી |
shoes | બુટ |
pair of shoes | બુટની જોડી |
shorts | શૉર્ટ્સ |
skirt | સ્કર્ટ |
slippers | સ્લિપર |
socks | મોજા |
stilettos | એડી |
stockings | સ્ટૉકિંગ્સ |
suit | સૂટ |
sweater | સ્વેટર |
swimming costume | તરણ પોશાક |
swimming trunks | તરણ સમયે પહેરવાનું શોર્ટ્સ |
thong | ચામડાની લાંબી સાંકડી પટ્ટી |
tie | ટાઇ |
tights | ટાઇટ્સ |
top | ઉપરનુ વસ્ત્ર |
tracksuit | ટ્રેકશુટ |
trainers | ટ્રેનર્સ |
trousers | પૅંટ |
pair of trousers | પૅન્ટની જોડી |
t-shirt | ટી-શર્ટ |
underpants | જાંગિયા |
vest | ગંજી |
wellingtons | ઘૂંટણ સુધીના રબરના બૂટ |
અંગત વસ્તુઓ
bracelet | લકી |
cufflinks | કફલિંક્સ |
comb | કાંસકો |
earrings | બૂટ્ટી |
engagement ring | સગાઈ ની વીંટી |
glasses | ચશ્મા |
handbag | હેન્ડબેગ |
handkerchief | રૂમાલ |
hair tie અથવા hair band | હેરબેન્ડ |
hairbrush | વાળ માટેનુ બ્રશ |
keys | ચાવી |
keyring | કી ચેન |
lighter | લાઇટર |
lipstick | લિપસ્ટિક |
makeup | શૃંગાર |
necklace | ગળાનો હાર |
piercing | કાણુ પડાવવુ |
purse | પાકીટ |
ring | વીંટી |
sunglasses | તડકા માટેના ચશ્મા |
umbrella | છત્રી |
walking stick | ચાલવા માટેની લાકડી |
wallet | પાકીટ |
watch | ઘડિયાળ |
wedding ring | લગ્ન ની વીંટી |
અન્ય સંબંધીત શબ્દો
to wear | પહેરવુ |
to put on | પહેરવુ |
to take off | કાઢી નાખવુ |
to get dressed | પોશાક પહેર્યો |
to get undressed | પોશાક કાઢી નાખવો |
button | બટન |
pocket | ખીસ્સુ |
zip | ઝીપ |
to tie | બાંધવુ |
to untie | છોડવું |
to do up | વ્યવસ્થિત કરવું |
to undo | પુર્વવત |