અહીં ખંડો, સમુદ્રો અને દરિયાઓ, નદીઓ, અને અન્ય મુખ્ય વિશ્વ વિસ્તારોના નામો અંગ્રેજીમાં છે.
ખંડ
| Europe | યુરોપ |
| Asia | ઍશિયા |
| North America | ઉત્તર અમેરિકા |
| South America | દક્ષિણ અમેરિકા |
| Africa | આફ્રિકા |
| Australia / Australasia / Oceania | ઑસ્ટ્રેલિયા |
| Antarctica | અનટાર્કટિકા |
સમુદ્રો અને દરિયાઓ
| the Pacific Ocean અથવા the Pacific | પેસેફિક ઓશીયન |
| the Atlantic Ocean અથવા the Atlantic | એટલેન્ટીક ઓશીયન |
| the Indian Ocean | ઇન્ડીયન ઓશીયન |
| the Arctic Ocean | આર્કટીક ઓશીયન |
| the Mediterranean Sea અથવા the Mediterranean | મેડીટેરીયન ઓશીયન |
| the Caribbean Sea અથવા the Caribbean | કેરેબીયન સી |
| the Baltic Sea અથવા the Baltic | બાટીક સી |
| the Black Sea | બ્લેક સી |
| the Caspian Sea | કાસ્પીયન સી |
| the Arabian Sea | અરેબીયન સી |
| the South China Sea | સાઉથ ચાઇના સી |
| the North Sea | નોર્થ સી |
| the English Channel (ક્યારેક the Channel તરીકે ઓળખવામાં આવે છે) | ઇંગ્લીશ ચેનલ |
| અંગ્રેજી શબ્દભંડોળ | |
|---|---|
| પાનાં 14 નું 65 | |
|
➔
રૂપિયા |
દુનિયાના શહેરો
➔ |
દુનિયા ના બીજા ભાગ
| the Arctic | આર્કટિક |
| the Sahara અથવા the Sahara Desert | સહારા |
| the Amazon Rainforest | આમજ઼ૉન ના વરસાદી જંગલો |
| the Himalayas | હિમાલય |
| the Alps | આલ્પ્સ |
| the Rocky Mountains (the Rockies તરીકે પણ ઓળખાતુ) | રૉકી પર્વત |
| the Andes | એન્ડેસ |
નદીઓ
| the Thames | થેમ્સ |
| the Rhine | રાઇન |
| the Danube | ડેન્યુબ |
| the Nile | નાઇલ |
| the Amazon | એમેઝોન |
| the Volga | વોલ્ગા |
| the Ganges | ગંગા |
| the Yangtze | યાંગત્ઝ |
| the Mississippi | મિસીસીપી |

