અહીં અમુક ઇંગલિશ શબ્દો કે જેને ખરીદી કરતી વખતે તમે ઉપયોગી પામી શકો છો તે છે.
| cheap | સસ્તુ |
| customer | ગ્રાહક |
| discount | છુટ |
| expensive | મોંઘુ |
| price | કિંમત |
| sale | સેલ |
| shop | દુકાન |
| shopping bag | ખરીદીનો થેલો |
| shopping list | ખરીદીની સૂચી |
| special offer | ખાસ પેશકશ |
| to buy | ખરીદવુ |
| to sell | વહેંચવુ |
| to order | મંગાવવુ |
| to go shopping | ખરીદીએ જવુ |
દુકાનમાં
| aisle | ખાનું |
| basket | ટોકરી |
| counter | કાઉંટર |
| fitting room | માપવાનો રૂમ |
| manager | મેનેજર |
| shelf | ખાનુ |
| shop assistant | દુકાનના સહાયક |
| shop window | માર્ગ પર દરવાજો ધરાવતી દુકાન |
| stockroom | સમન સાચવવાનો રૂમ |
| trolley | ટ્રોલી |
| અંગ્રેજી શબ્દભંડોળ | |
|---|---|
| પાનાં 38 નું 65 | |
|
➔
વિવિધ યાદી |
નગર ની આજુ-બાજુ
➔ |
બહાર નીકળતી વખતે
| cashier | કેશિયર |
| cash | રોકડ |
| change | છૂટા |
| checkout | બહાર નિકળવુ |
| complaint | ફરિયાદ |
| credit card | ક્રેડીટ કાર્ડ |
| in stock | હાજરમાં છે |
| out of stock | ઉપલબ્ધ નથી |
| plastic bag અથવા carrier bag | થેલી |
| purse | પાકીટ |
| queue | કતાર |
| receipt | રસીદ |
| refund | પરત કરાતા નાણાં |
| till | સુધી |
| wallet | પાકીટ |

