અહીં વિવિધ ખેલ-કૂદના નામો, ખેલ-કૂદના સાધનો, અને ફૂટબોલ, પત્તાની રમતો, અને ચેસ સાથે સંકળાયેલ અમુક શબ્દો સહિત ખેલ- કૂદ અને રમતોને લગતા કેટલાક અંગ્રેજી શબ્દો છે.
રમત-ગમત
aerobics | એઈરોબીક્સ |
American football | અમેરિકન ફુટબૉલ |
archery | તીરદાજી |
athletics | અંગકસરત |
badminton | બૅડમિંટન |
baseball | બેસબૉલ |
basketball | બાસ્કેટબૉલ |
beach volleyball | દરિયા કીનારે રમાતો વોલી બોલ |
bowls | બ્લ્સ |
boxing | બૉક્સિંગ |
canoeing | પેડલ/હલેસા વડે નૈકા ચલાવવી |
climbing | ચડવુ |
cricket | ક્રિકેટ |
cycling | સાઇકલ ચલાવવી |
darts | ડાર્ટ્સ |
diving | પાણીમાં કૂદકો મારવો |
fishing | માછલી પકડ્વી |
football | ફુટબૉલ |
go-karting | સ્પોટ્સ ગાડી ચલાવવી |
golf | ગોલ્ફ |
gymnastics | શારીરિક કસરતો |
handball | હેલ્ડ બોલ |
hiking | પર્વત પર ચડવુ |
hockey | હૉકી |
horse racing | ધડાની રેસ |
horse riding | ઘોડે સવારી |
hunting | શિકાર કરવો |
ice hockey | બરફ પર રમતી હૉકી |
ice skating | બરફ ઉપર સ્કેટિંગ |
inline skating અથવા rollerblading | એક પ્રકારનું સ્કેટીંગ |
jogging | દોડવુ |
judo | જૂડો |
karate | કરાટે |
kick boxing | કિક બૉક્સિંગ |
lacrosse | દડી અને જાળીવાળી લાકડી વડે રમાતી એક રમત |
martial arts | માર્ષલ આર્ટ્સ |
motor racing | મોટર રેસ |
mountaineering | પર્વત પર ચડવુ |
netball | નેટબૉલ |
pool | પૂલ |
rowing | બે હલેસા વડે નૈકા ચલાવવી |
rugby | રગ્બી |
running | દોડવુ |
sailing | સમુદ્ર ઉપર સરકાવુ |
scuba diving | દરિયમા ડૂબકી મારવી |
shooting | શિકાર કરવો |
skateboarding | પૈડાવાળા પાટીયા મારફત સ્કેટીંગ કરવુ |
skiing | બરફ ઉપર સરકવુ |
snooker | સ્નુકર |
snowboarding | બરફ ઉપર સરકાવુ |
squash | સ્ક્વૉશ |
surfing | પાટીયા પર ઉભીને રમાતી પાણીની રમત |
swimming | તરવુ |
table tennis | ટેબલ ટેનિસ |
ten-pin bowling | બોલિંગ |
tennis | ટેનિસ |
volleyball | વૉલીબૉલ |
walking | ચાલવુ |
water polo | બોલ વડે પાણીમાં રમાતી રમત |
water skiing | પાણીમા સ્કિઈઈંગ |
weightlifting | વજન ઉપાડવુ |
windsurfing | હવામા સરકાવુ |
wrestling | કુસ્તી |
yoga | યોગ |
ફુટબૉલ ના નીયમો
booking | બૂકીંગ |
corner kick અથવા corner | કોર્નર |
crossbar અથવા bar | બાર |
fan | ફેન |
foul | ફાઉલ |
football club | ફૂટબોલની ક્લબ |
free kick | ફ્રી કીક |
goal | ગોલ |
goal kick | ગોલ કિક |
goalkeeper | ગોલ કીપર |
goalpost અથવા post | ગોલ પોસ્ટ |
half-way line | હાફ-વે લાઈન |
half-time | અડધો-સમય |
header | હેડર |
linesman | લાઈન્સમેન |
net | નેટ |
offside | ઓફસાઇડ |
pass | પાસ કરવુ |
player | ખેલાડી |
penalty | પેનાલ્ટી |
penalty area | પેન્લટી વિસ્તર |
penalty spot | પેનલ્ટી સ્પોટ |
red card | રેડ કાર્ડ |
referee | રેફરી |
shot | શોટ |
supporter | ટેકો આપનાર |
tackle | ટેકલ |
throw-in | રમત ફરી ચાલુ કરવા ફેકાતો દડો |
touchline | ફોટબોલના મેદાનની સાઈડની બોડર |
yellow card | યેલ્લો કાર્ડ |
World Cup | વર્લ્ડ કપ |
to kick the ball | બોલને કીક મારવી |
to head the ball | બોલની પાછળ જવુ |
to pass the ball | બોલ પાસ કરવો |
to score a goal | ગોલ કરવો |
to send off | સૅંડ ઑફ |
to book | રેફ્રી દ્વારા ખીલાડીને રેડ કાર્ડ અથવા યેલો કાર્ડ અપાય તે |
to be sent off | રમત માંથી ખીલાડીને કાઢી મુકવો |
to shoot | શૂટ કરવુ |
to take a penalty | પેનલ્ટી લેવી |
રમત ગમતના સ્થળ
boxing ring | બોક્સીંગ કરવાની રિંગ |
cricket ground | ક્રિકેટ નુ મેદાન |
football pitch | ફુટબૉલ નુ મેદાન |
golf course | ગોલ્ફનું મેદાન |
gym | કસરતની જગ્યા |
ice rink | બરફની રિંક |
racetrack | ઘોડાને રેસ કરવાની જગ્યા |
running track | દોડવાની જગ્યા |
squash court | સક્વોશ રમવાની જગ્યા |
swimming pool | તરણહોજ |
tennis court | ટેનિસ કોર્ટ |
stand | પ્રેક્ષકોને ઉભવાની કે બેસવાની જગ્યા |
સાઈકલને લગતા શબ્દો
bell | ઘંટડી |
bicycle pump | હવા ભરવાનો પંપ |
brake | બ્રેક |
chain | ચેઈન |
gears | ગેર |
handlebars | હેન્ડલ |
inner tube | અંદરની ટ્યૂબ |
pedal | પેડલ |
puncture | પંચર |
puncture repair kit | પંચર સમુ કરવાનો સામાન |
saddle | પાછળ બેસવાની જગ્યા |
spokes | સળિયા |
tyre | ટાયર |
wheel | પૈડા |
to have a puncture | પંચર પડવુ |
to ride a bicycle અથવા to ride a bike | સાઈકલ ચલાવવી |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 40 નું 65 | |
➔
નગર ની આજુ-બાજુ |
સંગીત
➔ |
રમત ગમતના સાધનો
badminton racquet | બૅડમિંટન નુ રેકેટ |
ball | બૉલ |
baseball bat | બેસબૉલ નુ બૅટ |
cricket bat | ક્રિકેટ નુ બૅટ |
boxing glove | બૉક્સિંગ ના મોજા |
fishing rod | માછલી પકડવાની લાકડી |
football | ફુટબૉલ |
football boots | ફૂલ બોલના બૂટ |
golf club | ગોલ્ફ ક્લબ |
hockey stick | હૉકી ની સ્ટિક |
ice skates | આઈસ સ્કેટીંગ કરવાની લાકડી |
pool cue | પૂલ રમતની લાકડી |
rugby ball | રગ્બી બૉલ |
running shoes | દોડૅવાના બૂટ |
skateboard | પૈડાવાળુ ચાલવાનુ પાટીયુ |
skis | બરફમાં ચાલવાની લાકડી |
squash racquet | સ્ક્વૉશ નુ રેકેટ |
tennis racquet | ટેનિસનુ રેકેટ |
ટેબલ ની રમત
board game | બોર્ડ ગેમ |
backgammon | બૅકગૅમન |
chess | ચેસ |
dominoes | પાસા થી રમાતી એક પ્રકારની રમત |
draughts | બે રંગની કૂકરી થી રમાતી રમત |
go | બે પ્રકારની દડી થી રમાતી રમત |
table football | ટેબલ પર રમાતી ફૂટ બોલ રમત |
પત્તાની રમતો
blackjack | રમનાર અને રમાડનાર વચ્ચે પત્તાની રમત |
bridge | પૂલ |
poker | પોકર |
card | પત્તા |
pack of cards | પત્તાની કૅટ |
hand | હાથ |
trick | ટ્રિક |
to cut the cards | પત્તા કાપવા |
to deal the cards | પત્તા નક્કી કરવા |
to shuffle the cards | પત્તા ફેરવવા |
suit | સૂટ |
hearts | લાલ |
clubs | કાળી |
diamonds | ચરકટ |
spades | ફલ્લી |
ace | ઍક્કો |
king | બાદશાહ |
queen | રાણી |
jack | ગલ્લો |
joker | જોકર |
your turn! | તમારો વારો! |
ચેસ
chessboard | ચેસની રમતનું બોર્ડ |
piece | ટુકડા |
king | રાજા |
queen | રાણી |
bishop | બિશપ |
knight | નાઇટ |
rook અથવા castle | કિલ્લો |
pawn | ઘોડો |
move | ચાલ |
check | ચેક |
checkmate | માત |
stalemate | ચેકમેટ થવા સિવાય કોઈપણ જ્ગ્યાએ જવાઈ તેમ ન હોય |
to take અથવા to capture | કબ્જે કરવુ |
to castle | કિલ્લો કબ્જે કરવો |
to move | ચાલવુ |
to resign | રાજીનામુ આપવુ |
your move! | તમારી ચાલ! |
good move! | સારી ચાલ! |
એથ્લેટિક રમતો
100 metres | 100 મિટર |
1500 metres | 150 મિટર |
discus throw | એક ડિશ જેવા સાઘને બને તેટલુ આઘુ ફેંકવાની રમત |
hammer throw | એક વજનદાર સાઘનને બને તેટલુ આઘુ ફેંકવાની રમત |
high jump | ઊંચુ કૂદવાની રમત |
hurdles | વિવિધ અવરોધો પાર કરવાની દોડ |
javelin throw | આશરે આઠ ફૂટ લાંબી લાકડીને ફંકવાની રમત |
long jump | બને તેટલો વધારે અંતરનો કૂદકો મારવાની રમત |
marathon | એક પ્રકારની દોડ |
pole vault | એક હલી શક્તા થાંભલાની મદદ થી એક ઉંચી દોરીને પાર કરવાની રમત |
shot put | વજનદાર દડાને બને તેટલો આધો ફેંકવાની રમત |
triple jump | ત્રણ પ્રકારના કૂદકાનો સમાવેશ કરતી એક રમત |
રમત ગમતને સંબધિત અન્ય શબ્દો
to play | રમવુ |
to win | જીતવુ |
to lose | હારવુ |
to draw | ડ્રૉ |
to watch | જોવુ |
game | રમત |
fixture | સમતને લગતુ એક સાધન |
match | મેચ |
competition | હરિફાઈ |
league table | આંકડા દર્શાવતુ કોષ્ટક |
score | સ્કોર |
result | પરિણામ |
winner | વિજેતા |
loser | હારે તે |
opponent | પ્રતિસ્પર્ધી |
umpire | અમ્પાયર |
spectator | દર્શક |
win | જીત |
loss | હાર |
victory | વિજય |
defeat | પરાજય |
draw | ડ્રૉ |
to play away | આધુ રમવુ |
to play at home | ધરે રમવુ |
Olympic Games | ઓલમ્પીકની રમતો |