ખોરાક

અહીં ખોરાકના ઘણાં વિવિધ પ્રકાર માટે અંગ્રેજી શબ્દો છે.

માંસ

baconડુક્કરનુ માંસ
beefગાયનુ માંસ
chickenમરઘી
cooked meatરાંધેલુ માંસ
duckબતક
hamડુક્કરનુ માંસ
kidneysકિડ્ની
lambબકરીનુ માંસ
liverઆંતરડા
mince અથવા minced beefઍક પ્રકારની વાનગી
patéઍક પ્રકારની વાનગી
salamiઍક પ્રકારની વાનગી
sausagesઍક પ્રકારનુ માંસ
porkડુક્કરનુ માંસ
pork pieડુક્કરની વાનગી
sausage rollસૂસેજ માંસના ટૂકડાને પેસ્ટીમાં વીંટીને પકાવવાની વાનગી
turkeyટર્કી
vealવાછરડાનું માંસ

ફળ

appleસફરજન
apricotઍપ્રિકૉટ
bananaકેળુ
blackberryબ્લૅકબેરી
blackcurrantઍક પ્રકારની દ્રાક્ષ
blueberryબ્લ્યૂબેરી
cherryચેરી
coconutનાળિયેર
figઅંજીર
gooseberryગૂસબેરી
grapeદ્રાક્ષ
grapefruitદ્રાક્ષ ફળ
kiwi fruitકીવી
lemonલીંબુ
limeમોસંબી
mangoકેરી
melonસક્કરટેટી
orangeનારંગી
peachપીચ
pearનાસપતી
pineappleઅનાનસ
plumપ્લમ
pomegranateદાળમ
raspberryરાસબેરી
redcurrantલાલ કિસમિસ
rhubarbરેવંચી
strawberryસ્ટ્રૉબેરી
bunch of bananasકેળાની લૂમ
bunch of grapesદ્રાક્ષની લૂમ

માછલી

anchovyતીખા સ્વાદવાળી નાની માછલી
codકૉડ માછલી
haddockખાવામાં વપરાતી એક જાતની દરિયાઈ માછલી
herringખાવામાં વપરાતી દરિયાઈ માછલી
kipperઆખા વર્ષ દરમિયાન ખવાતી માછલી (સ્મોક્ડ માછલી, સામાન્ય રીતે હેરિંગ)
mackerelખાદ્ય દરિયાઈ માછલી
pilchardખાદ્ય દરિયાઈ માછલી
plaiceખાદ્ય દરિયાઈ માછલી
salmonસૅલ્મોન
sardineહેરિંગને મળતી એક નાની માછલી
smoked salmonધૂમ્ર આપેલી સૅલ્મોન
soleખાદ્ય દરિયાઈ માછલી
troutમીઠા પાણીની એક નાની સ્વાદિષ્ટ માછલી
tunaમોટી વિશાળ કદની ખાદ્ય દરિયાઇ માછલી

શાકભાજી

artichokeકાંટાળી ખાદ્ય વનસ્પતિ
asparagusશતાવરી
aubergineરીંગણા
avocadoઍક પ્રકારનુ ફળ
beansproutsઉગેલા કઠોળ
beetrootએક પ્રકારનું કંદમૂળ
broad beansફણસી
broccoliઍક પ્રકારનુ શાક
Brussels sproutsઍક પ્રકારનુ શાક
cabbageકૉબી
carrotગાજર
cauliflowerફૂલાવર
celeryસેલરી
chilli અથવા chilli pepperઍક પ્રકારની વાનગી
courgetteઍક પ્રકારનુ શાક
cucumberકાકડી
French beansફણસી
garlicલસણ
gingerઆદુ
leekઍક પ્રકારનુ શાક
lettuceઍક પ્રકારની કૉબી
mushroomમશરૂમ
onionકાંદા
peasવટાણા
pepperમરી
potato (બહુવચન: potatoes)બટાકા
pumpkinકોળુ
radishમુળા
rocketરોકેટ
runner beansફણસી
swedeસ્વીડ
sweet potato (બહુવચન: sweet potatoes)શકરિયા
sweetcornમકાઈ
tomato (બહુવચન: tomatoes)ટામેટા
turnipતાંદલ્જો
spinachપાલક
spring onionઍક પ્રકારના કાંદા
squashકોળું
clove of garlicલસણની કળી
stick of celeryસેલેરીની ડાળ

ફ્રોજ઼ન તથા ડબ્બાનુ ખાવાનુ

baked beansબાફેલી ફણસી
corned beefઍક પ્રકારનુ ગાયનુ માંસ
kidney beansરાજમા
soupસૂપ
tinned tomatoesડબ્બાનુ ટામેટા
chipsચિપ્સ
fish fingersમાછલીની એક વાનગી
frozen peasસંગ્રહ કરેલા વટાણા
frozen pizzaસંગ્રહ કરેલા પિઝા
ice creamઆઇસ ક્રીમ

રસોઈની સામગ્રી

cooking oilરસોઈનું તેલ
olive oilઓલીવનું તેલ
stock cubesસ્ટોકના ટૂકડા
tomato puréeપીસેલા ટમેટા

દૂધ ની બનાવટો

butterમાખણ
creamક્રીમ
cheeseચીજ઼
blue cheeseવાદળી ચીઝ
cottage cheeseપનીર
goats cheeseબકરીના દૂધ નુ ચીજ઼
crème fraîchecrème fraîche
eggsઈડા
free range eggsઈડા
margarineઍક પ્રકારનુ માખણ
milkદૂધ
full-fat milkભારે દૂધ
semi-skimmed milkહલકુ દૂધ
skimmed milkહલકુ દૂધ
sour creamઍક પ્રકારનુ ક્રીમ
yoghurtદહી

બ્રેડ,કેક અને ધરે બનાવતી વસ્તુઓ

baguetteઍક પ્રકારની બ્રેડ
bread rollsબ્રેડ રોલ
brown breadકાળી બ્રેડ
white breadસફેદ બ્રેડ
garlic breadલસણની બ્રેડ
pitta breadઍક પ્રકારની બ્રેડ
loaf અથવા loaf of breadઍક પ્રકારની બ્રેડ
sliced loafકાપેલો લોફ
cakeકેક
Danish pastryડેનીશ પેસ્ટ્રી
quicheસ્વાદિષ્ટ પૂરણવાળી ખુલ્લી કચોરી
sponge cakeસ્પોન્જ કેક
baking powderબેકિંગ પાવડર
plain flourસાદો લોટ
self-raising flourઍક પ્રકારનો લોટ
cornflourમકાઈનો લોટ
sugarખાંડ
brown sugarબ્રાઉન ખાંડ
icing sugarદળેલી ખાંડ
pastryપેસ્ટ્રી
yeastયીસ્ટ
dried apricotsસૂકા જરદાળુ
prunesપ્રુન
datesખજૂર
raisinsકિસમીસ
sultanasખાસ પ્રકારની કિસમીસ

સવારનો નાસ્તો

breakfast cerealમકાઈ ના પૌવા
cornflakesમકાઈ ના પૌવા
honeyમધ
jamજામ
marmaladeઍક પ્રકારનુ જામ
muesliઍક પ્રકારનો નાસ્તો
porridgeપોરિજ
toastટોસ્ટ

બિજુ ખાવાનુ

noodlesઍક પ્રકારની વાનગી
pastaઍક પ્રકારની વાનગી
pasta sauceઍક પ્રકારનો સૉસ
pizzaઍક પ્રકારની ઈટાલિયન વાનગી
riceભાત
spaghettiઍક પ્રકારની વાનગી

મસાલા અને ચટણી

ketchupસૉસ
mayonnaiseઍક પ્રકારનો સૉસ
mustardરાઈ
pepperમરી
salad dressingસલાડમાં વપરાતુ તેલ
saltમીઠુ
vinaigretteકચુંબર
vinegarવિનેગાર

નાસ્તો

biscuitsબિસ્કટ
chocolateચૉક્લેટ
crispsબટાકા ચિપ્સ
hummusહ્યૂમ્મસ
nutsસૂકા મેવા
olivesઑલિવ
peanutsશીંગ
sweetsમીઠાઈ
walnutsઅખરોટ

વનસ્પતી

basilતુલસી
chivesશાઈવ- ડુંગળીની જાતનું કંદ
corianderધાણા
dillડિલ
parsleyપાર્સ્લી
rosemaryરોસમેરી
sageસેજ
thymeથાઈમ

મસાલા

chilli powderમરચાની ભૂક્કી
cinnamonતજ
cuminજીરૂ
curry powderમરચુ પાઉડર
nutmegજાયફળ
paprikaપૅપ્રિકા
saffronકેસર

અન્ય ઉપયોગી શબ્દો

organicકાર્બનિક
ready mealતૈયાર જમવાનું

ખોરાકને પેક કરવો

bag of potatoesબટેટાની થેલી
bar of chocolateચોકલેટનો ટૂકડો
bottle of milkદૂધની બોટલ
carton of milkદૂધનું ખોખૂ
box of eggsઈંડાની પેટી
jar of jamજામની બરણી
pack of butterમાખણનો લાટો
packet of biscuitsબિસ્કીટનું પેકેટ
packet of crisps અથવા bag of crisps
packet of cheeseચીઝનું પેકેટ
punnet of strawberriesસ્ટ્રોબેરીની નાની ટોપલી
tin of baked beansશેકેલા કઠોળનું ટીન
tub of ice creamઆઈસક્રીમનું ટબ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો