અહીં કારના વિવિધ ભાગો માટેના આંગ્રેજી નામો છે.
નિયંત્રણો
accelerator | ઝડપ વધારવા માટેનુ સાધન |
brake pedal | બ્રેક |
clutch pedal | ક્લચ |
fuel gauge | ઈંધણ દર્શાવતો કાંટૉ |
gear stick | ગિયર માટેની લાકડી |
handbrake | હાથ વડે ઉપયોગમા લેવાતી બ્રેક |
speedometer | ઝડપ દર્શાવતુ મીટર |
steering wheel | સ્ટિયરિંગ વ્હીલ |
temperature gauge | તાપમાન દર્શાવતો કાંટો |
warning light | ચેતવણીની લાઈટ |
યાંત્રિક ભાગો
battery | બેટરી |
brakes | બ્રેક |
clutch | ક્લચ |
engine | ઍંજિન |
fan belt | પંખો |
exhaust | હવા બહાર ફેકવાનુ યંત્ર |
exhaust pipe | હવા બહાર ફેકવાનો પાઇપ |
gear box | ગિયર બૉક્સ |
ignition | શરૂ થવુ |
radiator | રેડિયેટર |
spark plug | સ્પાર્ક પ્લગ |
windscreen wiper | આગળનો કાંચ લુછવા માટેનુ સાધન |
windscreen wipers | કાંચના વાઈપર |
અન્ય ઉપયોગી શબ્દો
air conditioning | ઠંડક માટેનુ યંત્ર |
automatic | ઑટોમૅટિક |
central locking | કેંદ્રીય લોક |
manual | મૅન્યૂયલ |
tax disc | 16 આંકડાનો સંદર્ભ આંકડો |
sat nav (satellite navigation નું સંક્ષિપ્ત) | સેટેલાઈટ નેવિગેશન |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 26 નું 65 | |
➔
મોટર ચલાવવી તે |
બસ તથા ટ્રેન દ્વારા યાત્રા
➔ |
લાઈટ અને અરીસા
brake light | બ્રેક મારવાથી થતી લાઈટ |
hazard lights | અકસ્માત વખતની લાઇટ |
headlamp | હેડ લેમ્પ |
headlamps | આગળના લૅંપ |
headlights | આગળની લાઇટ |
indicator | દર્શક |
indicators | દિશા સૂચકો |
rear view mirror | પાછળ જોવા માટેનો કાંચ |
sidelights | આજુ-બાજુની લાઇટ |
wing mirror | અંદરનો કાંચ |
અન્ય ભાગો
aerial | ઉપરનુ |
back seat | પાછળની સીટ |
bonnet | આગળની ડિકી |
boot | આગળની ડિકી |
bumper | બમ્પર |
child seat | બાળકની સીટ |
cigarette lighter | સિગરેટનું લાઈટર |
dashboard | ડૅશબોર્ડ |
front seat | આગળની સીટ |
fuel tank | બળતણની ટાંકી |
glove compartment | આગલી સીટ પાસે આપેલુ ખાનું |
glovebox | આગલુ ખાનુ |
heater | ગરમ રાખવાનુ યંત્ર |
number plate | નંબર પ્લેટ |
passenger seat | યાત્રી માટેની સીટ |
petrol tank | પેટ્રોલની ટાંકી |
roof | છાપરૂ |
roof rack | છત ઉપર નુ ખાનુ |
seatbelt | સુરક્ષા પટ્ટો |
spare wheel | વધારાનું પૈડુ |
tow bar | વાહન ખેંચવા માટેનું સાઘન |
tyre | પૈડા |
wheel | પૈડા |
window | બારી |
windscreen | આગળનો કાંચ |