ઘરકામ નો સામાન

અહીં મોટાભાગના ઘરોમાં મળતી વિવિધ નાની વસ્તુઓ અને પુરવઠાની યાદી છે.

battery બૅટરી
candle મીણબત્તી
cotton રૂ
envelopes કવર
firelighters આગ માટેનુ લાઇટર
fuse ફ્યૂઝ
glue ગુંદર
light bulb બલ્બ
lighter લાઇટર
matches માચીસ
needle સોય
safety pin સેફ્ટી પિન
scissors કાતર
sellotape વસ્તુ ચોટાડવા વપરાતી ટેપ
stamps સ્ટેમ્પ
pen પેન
pencil પેન્સિલ
tissues ટિશ્યૂસ
toilet paper અથવા toilet roll સંડાસ માટેના રોલ
toothpaste દાંત માટેની પેસ્ટ
tube of toothpaste દાંતે ધસવાની પેસટની ટ્યૂબ
writing paper લખવાનો કાગળ

સફાઈની સામગ્રી

bin bag અથવા bin liner કચરાપેટી માટે થેલિ
bleach સફેદિ માટેનુ રસાયણ
detergent સાબૂ
disinfectant જંતુનાશક દવા
dustbin bag કચરાપેટી માટે થેલિ
duster સાફ કરવા માટેનુ કપડુ
fabric softener કપડુ નરમ કરવા માટે વપરાતુ
floorcloth જમીન સાફ કરવાનુ કપડુ
furniture polish રાચ-રચિલા માટે પોલિશ
hoover bag કચરા માટેની થેલિ
shoe polish બૂટ પોલિશ
soap સાબુ
washing powder ધોવા માટેનો પાઉડર
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play