ઘર તથા બગીચો

અહીં તમે ઘરમાં વિવિધ ઓરડાઓ જોઇ શકો છો તેના નામો સહિત, ઘરો અને બગીચાઓને લગતા કેટલાક અંગ્રેજી શબ્દો છે.

ઓરડો

attic માળીયુ
bathroom બાથરૂમ
bedroom શયનકક્ષ
cellar ભોયરુ
conservatory ઉછેરકેન્દ્ર
dining room જમવા માટેનો ઓરડો
hall હૉલ
kitchen રસોડૂ
landing ઉતરાણ
lavatory સંડાસ
living room મુખ્ય ઓરડો
loft ઉપાડવુ
lounge લાઉંજ
shower room નહાવા માટે રૂમ
study અભ્યાસ માટેનો રૂમ
sun lounge સૂર્યપ્રકાશ માટે રૂમ
toilet સંડાસ
utility room બાથરૂમ
WC સંડાસ

ઘરની લાક્ષણિકતાઓ

back door પાછળનો દરવાજો
bath સ્નાનઘર
ceiling છત
central heating ગરમ હવા માટે મુખ્ય સાધન
chimney ચીમની
door દરવાજો
doorbell ડોરબેલ
drainpipe પાણી ની પાઇપ
double glazing બે વાર સીલ કરેલુ
fireplace આગ પ્રગટાવા માટેની જગ્યા
floor ફ્લોર
front door આગળનો દરવાજા
guttering ભુગર્ભ ગટર
roof છાપરૂ
shower ફુવારો
stairs પગથિયા
staircase સીડી
wall દીવાલ
window બારી

બીજા ઉપયોગી શબ્દો

downstairs નીચેના માળે
upstairs ઉપરના માળે
gas bill ગૅસ નુ બિલ
electricity bill લાઇટ નુ બિલ
telephone bill ફોનનુ બિલ
water bill પાણી નુ બિલ
to do the housework ઘર નુ કામ કરવુ

બગીચો

back garden બગીચાની પાછળ
clothes line કપડાસુકવવાની દોરી
drain પાણી ની પાઇપ
drive ગાડી ચલાવવી
dustbin કચરાપેટી
fence વાડ
flower bed ફૂલોની પથારી
flowerpot ફુલદાની
flowers ફૂલો
front garden બગીચાની સામે
garage ગૅરેજ
garden furniture બગીચાનું ફર્નિચર
gate દરવાજો
gravel કાંકરા
greenhouse ઝાડવા માટેનુ ઘર
hanging basket લટકાવેલી ટોપલી
hedge ક્યારી
lawn ઘાસ
letterbox ટપાલપેટી
logs લાકડા
orchard ફળની વાડી
path રસ્તો
patio અગાસી
plants છોડવા
pond તળાવ
shed છાયો
swimming pool તરણહોજ
swing હિંચકા
trampoline કંતાન
vegetable garden શાકભાજી
weeds નીંદણ
to mow the lawn ઘાસ ઉખડવુ

બગીચાના સાધનો

axe કોદાળી
fork છુરી
hoe પાવડો
hose અથવા hosepipe ઍક પ્રકારની મોટી પાઇપ
lawn mower ઘાસ કાઢવા માટેનુ સાધન
rake દાંતરડુ
secateurs કાતર
shears કાતર જેવું સાધન
spade પાવડૉ
trowel માળીની ખરપડી
watering can ઍક પ્રકારની મોટી પાઇપ
wheelbarrow ઠેલાગાડી
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો