અહીં વિવિધ છોડ, ફૂલો, અને વૃક્ષો માટે અંગ્રેજી નામોની યાદી છે.
bracken ઘાસના મેદાનની ફર્ન વનસ્પતિ brambles ગુલાબની જાતીનું એક કાંટાદાર ઝાડવુ, ખાસ કરીને બ્લેકબેરી. bush નાનુ ઝાડ cactus (બહુવચન: cacti )થોર corn મકાઈ fern હંસરાજ flower ફુલ fungus (બહુવચન: fungi )ફુગ grass ઘાસ heather જાંબલી ફૂલ ધરાવતો એક છોડ herb દવા જેવી વનસ્પતી ivy ચમકિલા પાંદાડાવાલો ઍક છોડ moss શેવાળ mushroom મશરૂમ nettle આગિયો shrub નાનુ ઝાડ thistle ઍક છોડ toadstool ઝેરી બિલાડી નો ટોપ tree ઝાડ weed નકામુ ઘાસ wheat ઘઉ wild flower જંગલી ફુલ
ફૂલો bluebell વાદળી ફુલવાળો ઍક છોડ buttercup પીળા ફુલવાળો ઍક છોડ carnation કારનેશન chrysanthemum ટ્યૂલિપ crocus ઍક નાનો છોડ daffodil પીળા ફુલવાળો ઍક છોડ dahlia ખીલતા રંગનાં એક પ્રકારના ફૂલ daisy ડેજ઼ી dandelion ડૅંડેલાઇયન forget-me-not વાદળી રંગના એક પ્રકારના ફૂલ foxglove સફેદ ફુલવાળો ઍક છોડ geranium જરેનીયમ lily લિલી orchid ઑર્કિડ pansy એક પ્રકારનું બગીચાનું ફૂલ poppy ખસખસ નો છોડ primrose એક જાતનું આછા પીળા રંગનું વિલાયતી ફૂલ rose ગુલાબ snowdrop સફેદ ફુલવાળો ઍક છોડ sunflower સુરજમુખી tulip ટ્યૂલિપ waterlily પાણી મા ઉગતુ લિલી
bouquet of flowers અથવા flower bouquet bunch of flowers ફૂલનો ગુચ્છો
છોડના ભાગો berry ફળ blossom ખીલવુ bud કળી flower ફૂલ leaf પાન petal પાંખડી pollen પરાગરજ root મૂળ stalk દાંડી stem થડ thorn કાંટા
યોર્ક, યુકેમાં મ્યુઝિયમ ગાર્ડન્સમાં ડૅફોડિલ્સ ઝાડ alder અણીદાર પાન ધરાવતુ એક ઝાડ ash ઍક ઝાડ beech ઍક ઝાડ birch ભૂર્જ cedar દેવદાર elm ઍક ઝાડ fir ફર hazel સૂકા મેવાનું એક જાતનું નાનું ઝાડવું hawthorn લાલ ફળ ધરાવતુ એક નાનું ઝાડવું holly ઍક ઝાડ lime લીંબુડી maple ઍક ઝાડ oak મજબૂત લાકડાવાળુ ઍક ઝાડ plane એક પ્રકારનું ઉચું ઝાડ pine ચિડ poplar પાનખર ફૂલનુ ઝાડ sycamore ઍક ઝાડ weeping willow જમીનને અડતી લાંબી ડાળીનું એક ઝાડ willow લાકડુ yew ઘેરારંગના પાંદડાવાળું સદા લીલું રહેતું શંકુ આકારનું ઝાડ
apple tree સફરજનનું ઝાડ cherry tree ચેરીનું ઝાડ chestnut tree ચેસ્ટનટનું ઝાડ coconut tree નાળીયરી fig tree અંજીરનું ઝાડ horse chestnut tree હોર્સ ચેસ્ટનટનું ઝાડ olive tree જૈતુનનું ઝાડ pear tree નાસપાતીનું ઝાડ plum tree પ્લમનું ઝાડ
ઝાડ સંબંધિત શબ્દો bark છાલ branch ડાળી pine cone પાઈન કોન sap ઞાડનો રસ tree stump અથવા stump રૂ trunk થળ twig ડાળી
fruit tree ફળનું ઝાડ palm tree તાડનુ ઝાડ
evergreen બારમાસી ઝાડ coniferous શંકુ ઘરાવતા ઝાડ deciduous પાનખર ઝાડ