અહીં સામાન્ય જંગલી પ્રાણીઓ માટેના કેટલાક અંગ્રેજી શબ્દો છે.
badger | ઍક નિષાચર પ્રાણી |
bat | ચામાચિડીયુ |
deer (બહુવચન: deer) | હરણ |
frog | દેડકો |
fox | શિયાળ |
hare | લોમડી |
hedgehog | હેજહોગ |
lizard | ગરોળી |
mole | છછુંદર |
mouse (બહુવચન: mice) | ઉંદર |
otter | જળબિલાડી |
rabbit | સસલુ |
rat | ઉંદર |
reindeer (બહુવચન: reindeer) | શીત પ્રદેશનું હરણ |
snake | સાપ |
squirrel | ખીસકોલી |
toad | દેડકો |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 54 નું 65 | |
➔
ઉછેરવા માટેના પ્રાણીઓ |
દુર્લભ પ્રાણીઓ
➔ |