અહીં વિવિધ સામાન્ય જંતુઓ માટે અંગ્રેજી નામો છે.
ant | કીડી |
bee | મધમાખી |
beetle | બીટલ |
butterfly | પતંગિયુ |
caterpillar | અળસીયુ |
centipede | કાનખજૂરો |
cockroach | વંદો |
cricket | ઍક કિડો |
flea | માખી |
fly | માખી |
gnat | ડાંસ- એક જાતનું મચ્છર |
grasshopper | તિટિઘોડો |
ladybird | ઍક પ્રકારનો વંદો |
midge | ઍક પ્રકારનુ મચ્છર |
mosquito | મચ્છર |
moth | ઍક પ્રકારની ઉધઈ |
scorpion | વીછી |
slug | ગોકળગાય |
snail | ગોકળગાય |
spider | કરોળિયો |
termite | ઉધઈ |
wasp | ભમરિ |
woodlouse | લાકડાની જૂ |
worm | કિડો |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 57 નું 65 | |
➔
પક્ષીઓ |
માછલી તથા જળચર પ્રાણીઓ
➔ |
અન્ય બંધબેસતા શબ્દો
spider web અથવા spider's web | કરોળીયાની જાળી |
to bite | કરડવુ |
to crawl | ઘસડાવુ |
to sting | ડંખ મારવો |
bite | કરડવુ |
sting | ડંખ |
antenna (બહુવચન: antennae) | એન્ટેના |