દવાની દુકાને

અહીં તમને દવાની દુકાન પર મળશે તેવી વસ્તુઓ માટે કેટલાક અંગ્રેજી શબ્દો છે.

બાથરૂમમાં વપરાતો સામાન

aftershave દાઢી કર્યા પછીનુ અત્તર
comb કાંસકો
conditioner કંડીશનર
dental floss દાંત વચ્ચે સાફ કરવાનો દોરો
deodorant શરીર માટેનુ અત્તર
hairbrush માથા માટેનુ બ્રશ
mouthwash મોં સાફ કરવાનું
nail file નખ માટે ઍક સાધન
nail scissors નખ માટે કાતર
panty liners પેન્ટી લાઈનર
perfume અત્તર
razor દાઢી કરવા માટેનુ સાધન
razorblade દાઢી માટે બ્લેડ
sanitary towels દાવાયુક્ત ટુવાલ
shaving brush દાઢી માટે બ્રશ
shaving cream દાઢી માટે ક્રીમ
shaving foam દાઢી માટે સાબુ
shaving gel દાઢી માટે જેલ
shampoo શૅમપૂ
shower gel નહાવા માટેનુ જેલ
soap સાબુ
tampons ટેમ્પૂન્સ
toothbrush દાંત માટેનુ બ્રશ
toothpaste દાંત માટેનુ પેસ્ટ
tweezers કાતર

પ્રસાધનો

cotton wool રૂ
eyeliner આઇ લાઇનર
eyeshadow આંખ પર લાગવા શેડો
face powder મોઢા માટે પાઉડર
foundation ફાઉંડેશન
hair colouring અથવા hair dye વાળ માટે કલર
hair gel માથાનુ જેલ
hair spray માથાનુ સ્પ્રે
hair wax વાળનું વેક્સ
hand cream હાથ માટેનુ ક્રીમ
lip gloss હોઠ માટે ગ્લૉસ
lipstick લિપસ્ટિક
make-up મેક-અપ
mascara માસ્કેરા
moisturising cream ઍક પ્રકારનુ ક્રીમ
nail varnish નેલ વાર્નિશ
nail varnish remover નેલ વાર્નિશ કાઢવા માટે લોશન

તબીબી ઉત્પાદોનો

antiseptic જંતુનાશક
aspirin ઍક પ્રકારની દવા
athlete's foot powder હાથીપગાનો પાઉડર
bandages બૅંડેજ
cough mixture કૉફ ની દવા
diarrhoea tablets ઝાડા માટેની દવા
emergency contraception (the morning after pill તરીકે પણ ઓળખાતુ) ગર્ભવતી ના થવા માટેની ગોળીઓ
eye drops આંખના ટીપા
first aid kit પ્રાથમિક સારવારની પેટી
hay fever tablets તાવ માટેની દવા
indigestion tablets અપચા માટેની દવા
laxatives ઍક પ્રકારની દવા
lip balm અથવા lip salve હોઠ માટે બામ
medicine દવા
nicotine patches તમાકૂના ડાઘા
painkillers દુખાવો મટે તે માટેની દવા
paracetamol ઍક પ્રકારની દવા
plasters વાગ્યા ઉપર લગવાની પટ્ટી
pregnancy testing kit ગર્ભવસ્થા જાણવા માટે સાધન
prescription ડૉક્ટરની ચિટ્ઠી
sleeping tablets ઉંઘ માટેની દવા
thermometer થર્મૉમીટર
throat lozenges ગળા માટે ગોળીઓ
tissues ટિશ્યૂસ
travel sickness tablets યાત્રા માટેની બિમારીની દવા
vitamin pills વિટામીનની ગોળીઓ

અન્ય ઉતપાદનો

baby foods નાના બાળકો માટેનો ખોરાક
baby wipes બાળકો માટે ટુવાલ
condoms કૉંડમ
contact lens solution આંખ ના લેન્સ માટે સલ્યૂશન
disposable nappies બાળકો માટે નૅપી
hot water bottle ગરમ પાણીની બૉટલ
safety pins સેફ્ટી પિન
sun cream સૂર્યથી બચાવા માટે ક્રીમ
sun block સૂર્ય બ્લૉક
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો