અહીં વિવિધ નશીલા પીણાંના અંગ્રેજી નામો, તેમજ મદ્યપાન સંબંધિત કેટલાક અન્ય શબ્દો છે.
માદક પીણા
| ale | ઍલ |
| beer | જવનુ પાણી |
| bitter | કડવા પીણા |
| cider | સાઇડર |
| lager | લાગર |
| shandy | શૅંડી |
| stout | સ્ટાઉટ |
| wine | દ્રાક્ષનુ માદક પીણા |
| red wine | લાલ વાઇન |
| white wine | સફેદ વાઇન |
| rosé | રોસે |
| sparkling wine | ઑક્સિજન વાળુ વાઇન |
| champagne | શૅંપેન |
| martini | માર્ટિની |
| liqueur | દારૂ |
| brandy | બ્રૅંડી |
| gin | જિન |
| rum | રમ |
| whisky, whiskey | વિસ્કી |
| vodka | વોડ્કા |
| અંગ્રેજી શબ્દભંડોળ | |
|---|---|
| પાનાં 35 નું 65 | |
|
➔
ઠંડા પીણા |
રેસ્ટોરેંટ માં
➔ |
અન્ય સંબંધિત શબ્દો
| alcohol | આલ્કોહૉલ |
| aperitif | જમવાનુ શરૂ કરવાના પીણા |
| bar | બાર |
| barman | બાર મા કામ કરનાર માણસ |
| barmaid | બાર મા કામ કરનાર માણસ |
| bartender | બાર મા કામ કરનાર માણસ |
| beer glass | બિયરનો ગ્લાસ |
| beer mat | બિયર |
| binge drinking | ઉત્સવોમાં મદ્યપાનની ઉજાણી |
| bottle | બોટલ |
| can | કેન |
| cocktail | બે દારૂનુ મિશ્રણ |
| drunk | પીધેલો |
| hangover | દારૂ પીધા પછીની સ્થિતિ |
| pub | પબ |
| sober | દારૂ પિધેલ ન હોય તે |
| spirits | સ્પિરિટ |
| tipsy | ટિપ્સી |
| wine glass | વાઈનનો ગ્લાસ |

