ધંધા

અહીં ઉદ્યોગ દ્વારા વર્ગીકૃત વિવિધ સામાન્ય વ્યવસાયો માટે અંગ્રેજી નામો છે.

વ્યાપાર

accountant નામુ લખનાર
actuary વીમાવિજ્ઞાની
advertising executive જાહેરાતનાવહીવટી
bank clerk બેન્ક કારકુન
bank manager બૅંક વ્યવસ્થાપક
businessman ધંધાદારી
businesswoman ધંધાદારી મહિલા
economist અર્થશાસ્ત્રી
financial adviser નાણાકીય સલાહકાર
health and safety officer આરોગ્ય અને સલામતી અધિકારી
HR manager (human resources manager નું સંક્ષિપ્ત) માનવ સંસાધન વ્યવસ્થાપક
insurance broker વીમા સલાહકાર
PA (personal assistant નું સંક્ષિપ્ત) અંગત મદદનીશ
investment analyst રોકાણ વિશ્લેષક
project manager પરિયોજના વ્યવસ્થાપક
marketing director માર્કેટીંગ ડાઇરેક્ટર
management consultant સંચાલન સલાહકાર
manager વ્યવસ્થાપક્
office worker કચેરી મા કામ કરનાર
receptionist રિસેપ્ષનિસ્ટ
recruitment consultant ભરતી સલાહકાર
sales rep (sales representative નું સંક્ષિપ્ત) વસ્તુ વેચનાર
salesman / saleswoman વસ્તુ વેચનાર
secretary સહાયક
stockbroker શેરદલાલ
telephonist ટેલિફોન વાળો

ઇન્ફર્મેશન ટેકનોલોજી

database administrator ડેટાબેઝ સંચાલક
programmer પ્રોગ્રામર
software developer સોફ્ટવેર બનાવનાર
web designer વેબસાઇટ બનાવનાર
web developer વેબસાઇટ બનાવનાર

રિટેલ

antique dealer પ્રાચીન સામગ્રીનો વેપારી
art dealer કળાના વેપારી
baker બેકરી વાળો
barber વાળંદ
beautician સૌંદર્ય વર્ધક
bookkeeper મુનીમ
bookmaker બુકી
butcher ખાટકી
buyer ખરીદનાર
cashier કેશિયર
estate agent ઘર સલાહકાર
fishmonger માછલીનો ફેરિયો
florist ફુલવાળો
greengrocer ફળ-શાક વેચનાર
hairdresser વાળ કાપનાર
sales assistant દુકાન મા સહાયક
shop assistant દુકાન મા સહાયક
shopkeeper દુકાનદાર
store detective દુકાનના જાસૂસ
store manager સ્ટોર વ્યવસ્થાપક
tailor દરજી
travel agent યાત્રા સલાહકાર
wine merchant વાઇનના વેપારી

આરોગ્ય અને સામાજિક કાર્ય

carer સંભાળ રાખનાર
counsellor સલાહકાર
dentist દાંત ના ડૉક્ટર
dental hygienist દંત આરોગ્યનાં નિષ્ણાંત
doctor ડૉક્ટર/તબીબ
midwife દાયણ
nanny નાના છોકરાઓની સંભાળ રાખનાર
nurse નર્સ/ પરીચારીકા
optician ચશ્મા બનાવનાર
paramedic તબીબ
pharmacist અથવા chemist દવા આપનાર
physiotherapist કસરત કરાવનાર ડૉક્ટર
psychiatrist માનસિક રોગોના ડૉક્ટર
social worker સામાજીક કાર્યકર
surgeon સર્જન
vet અથવા veterinary surgeon પશુરોગ સર્જન

વેપાર

blacksmith લુહાર
bricklayer ચણતર કરનાર
builder બાંધકામ કરનાર
carpenter સુતાર
chimney sweep ચીમની સાફ કરનાર
cleaner સાફ-સફાઈ કરનાર
decorator શણગાર કરનાર
driving instructor વાહન ચલાવતા શીખવનાર
electrician ઍલેક્ટ્રિક નુ કામ કરનાર
gardener માળી
glazier કાચ જડનાર
groundsman મેદાનની દેખરેખ રાખનાર
masseur માલિસ કરનાર પુરુષ
masseuse માલિસ કરનાર મહિલા
mechanic મેકૅનિક
pest controller જંતુ નિયંત્રક
plasterer પ્લાસ્ટર કરનાર
plumber પ્લમબર
roofer છાપરા બનાવનાર
stonemason પથ્થરથી બનાવનાર
tattooist ટેટૂ કરનાર
tiler નળિયાં બનાવનાર
tree surgeon કોવાઈ ગયેલા ઝાડોને સાચવી રાખનાર
welder ધાતુ સંધાણ કરનાર
window cleaner બારી સાફ કરનાર

આતિથ્ય અને પ્રવાસન

barman બારમૅન
barmaid બારમૅન
bartender દારૂ કે નાસ્તાની દુકાનના નોકર
bouncer બાઉન્સર
cook રસોઈયો
chef રસોઈયો
hotel manager હોટેલ મેનેજર
hotel porter હોટેલના દ્વારપાળ
pub landlord પબના મકાનમાલિક
tour guide અથવા tourist guide પ્રવાસ માર્ગદર્શક
waiter વેટર
waitress વેટર

પિરવહન

air traffic controller વિમાની યાતાયાત નિયંત્રક
baggage handler સામાન સંભાળનાર
bus driver બસ ચલાવનાર
flight attendant (પારંપરિક રીતે air steward, air stewardess અથવા air hostess તરીકે ઓળખાતુ) વિમાનમા કામ કરનાર
lorry driver ખટારો ચલાવનાર
sea captain અથવા ship's captain જહાજના કેપ્ટન
taxi driver ટૅક્સી ચલાવનાર
train driver ટ્રેન ચલાવનાર
pilot વિમાનચાલક

લેખન અને સર્જનાત્મક કળાઓ

artist કલાકાર
editor સંપાદક
fashion designer ફેશન ડિઝાઇનર
graphic designer ગ્રૅફિક બનાવનાર
illustrator વિવરણકાર
journalist પત્રકાર
painter ચિત્રકાર
photographer ફોટા પાડનાર
playwright નાટ્યલેખક
poet કવી
sculptor શિલ્પકાર
writer લેખક

પ્રસારણ અને મનોરંજન

actor અભિનેતા
actress અભિનેત્રી
comedian હાસ્ય કલાકાર
composer રચયિતા
dancer નર્તક
film director ફિલ્મ દિગ્દર્શક
DJ (disc jockey નું સંક્ષિપ્ત) DJ
musician સંગીતકાર
newsreader સમાચાર વાંચનાર
singer ગાયક
television producer ટેલિવિઝન નિર્માતા
TV presenter ટીવી પ્રસ્તુતકર્તા
weather forecaster હવામાનનીઆગાહી કરનાર

કાયદો અને વ્યવસ્થા

barrister વકીલ
bodyguard અંગરક્ષક
customs officer કસ્ટમ અધિકારી
detective જાસૂસ
forensic scientist ફોરેન્સિક વૈજ્ઞાનિક
judge ન્યાયાધીશ
lawyer વકીલ
magistrate મેજિસ્ટ્રેટ
police officer (પારંપરિક રીતે policeman અથવા policewoman તરીકે ઓળખાતુ) પોલીસ
prison officer જેલ અધિકારી
private detective ખાનગી ડિટેક્ટીવ
security officer સુરક્ષા અધિકારી
solicitor વકીલ
traffic warden ટ્રૅફિક ની સંભાળ રાખનાર

રમત-ગમત અને નવરાશ

choreographer નાચના સંયોજક કે નિર્દેશક
dance teacher અથવા dance instructor ડાન્સ શિક્ષક
fitness instructor તંદુરસ્તી પ્રશિક્ષક
martial arts instructor માર્શલ આર્ટ્સના પ્રશિક્ષક
personal trainer વ્યક્તિગત ટ્રેનર
professional footballer પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડી
sportsman ખેલાડી
sportswoman મહિલા ખેલાડી

ભણતર

lecturer લેક્ચરર
music teacher સંગીતના શિક્ષક
teacher શિક્ષક
teaching assistant શિક્ષણ સહાયક

લશ્કરી

airman / airwoman એરમેન/એરવુમન
sailor નાવિક
soldier સૈનિક

વિજ્ઞાન સંબંધિત નોકરી

biologist જીવશાસ્ત્રી
botanist વનસ્પતિ શાસ્ત્રી
chemist રસાયણ શાસ્ત્રી
lab technician (laboratory technician નું સંક્ષિપ્ત) પ્રયોગશાળાના ટેકનિશિયન
meteorologist હવામાન શાસ્ત્રી
physicist ભૌતિક વિજ્ઞાની
researcher સંશોધક
scientist વૈજ્ઞાનિક

ધર્મ

imam ઇમામ
priest પાદરી
rabbi યહૂદી ધર્મગુરુ
vicar દેવળનો પાદરી

ઓછા પ્રતિષ્ઠિત વ્યવસાયો

arms dealer શસ્ત્ર સોદાગર
burglar ઘરફોડુ
drug dealer ડ્રગના વેપારી
forger ધાતુકામ કે લુહારી કામ કરનાર વ્યક્તિ
lap dancer ખોળા પર બેસી ન્રુત્ય કરનાર
mercenary ભાડૂતી સૈનિક
pickpocket ખિસ્સા કતરૂ
pimp ભડવો
prostitute વેશ્યા
smuggler દાણચોર
stripper કપડા કઢીને ન્રુત્ય કરતા નર્તકો
thief ચોર

અન્ય વ્યવસાયો

archaeologist પુરાતત્વવિદ્
architect આર્કિટેક્ટ
charity worker ધર્માદા કાર્યકર
civil servant સરકારી કાર્યકર
construction manager બાંધકામ વ્યવસ્થાપક
council worker નગરપંચાયત મા કામ કરનાર
diplomat રાજનીતિજ્ઞ
engineer ઇંજિનિયર
factory worker કારખાના મા કામ કરનાર
farmer ખેડૂત
firefighter (પારંપરિક રીતે fireman તરીકે ઓળખાતુ) આગ સામે લડનાર
fisherman માછીમાર
housewife ગૃહિણી
interior designer મકાનના આંતરિક ડિઝાઇનર
interpreter ઈન્ટરપ્રીટર
landlord મકાનમાલિક
librarian ગ્રંથપાલ
miner ખાણિયો
model મોડેલ
politician રાજકારણી
postman ટપાલી
property developer મિલકત વિકાસકર્તા
refuse collector (સામાન્ય રીતે bin man તરીકે ઓળખાતુ) ઇન્કાર કલેકટર
surveyor મોજણી કરનાર
temp (temporary worker નું સંક્ષિપ્ત) હંગામી
translator દુભાષીયો
undertaker અંડરટેકર
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો