નંબર

અંગ્રેજીમાં નંબર્સ કેવી રીતે કહેવા તે જાણો.

ગણીતિક આંકડા

zeroશૂન્ય (બોલવામા તથા તાપમાન માટે)
nilનીલ (જ્યારે રમત નો હાલ કહેવો હોય ત્યારે વપરાય)
noughtશૂન્ય (0 આંકડા માટે)
"O"ઑ (તે અંગ્રેજી શબ્દ o ની જેમ વપરાય છે,ખાસ કરીને ફોન નંબર કહેવા માટે)
oneઍક
twoબે
threeત્રણ
fourચાર
fiveપાંચ
six
sevenસાત
eightઆઠ
nineનવ
tenદસ
elevenઅગિયાર
twelveબાર
thirteenતેર
fourteenચૌદ
fifteenપંદર
sixteenસોળ
seventeenસત્તર
eighteenઅઢાર
nineteenઓગણીસ
twentyવીસ
twenty-oneઍક્વીસ
twenty-twoબાવીસ
twenty-threeત્રેવીસ
thirtyત્રીસ
fortyચાલીસ
fiftyપચાસ
sixtyસાઈઠ
seventyસિત્તેર
eightyઍસી
ninetyનેવુ
one hundred, a hundredસો, ઍક સો
one hundred and one, a hundred and oneઍક સો ઍક
two hundredબસો
three hundredત્રણસો
one thousand, a thousandહજાર, ઍક હજાર
two thousandબે હજાર
three thousandત્રણ હજાર
one million, a millionઍક લાખ
one billion, a billionદસ લાખ

પુનરાવર્તન

onceએક વખત
twiceબે વખત
three timesત્રણ વખત
four timesચાર વખત
five timesપાંચ વખત

બેકી નંબર

firstઍક
secondબીજુ
thirdત્રીજુ
fourthચોથુ
fifthપાંચમુ
sixth
seventhસાતમુ
eighthઆઠમુ
ninthનવમુ
tenthદસમુ
eleventhઅગીયારમુ
twelfthબારમુ
thirteenthતેરમુ
fourteenthચૌદમુ
fifteenthપંદરમુ
sixteenthસોળમુ
seventeenthસત્તરમુ
eighteenthઅઢારમુ
nineteenthઓગણીસમુ
twentiethવીસમુ
twenty-firstઍક્વીસમુ
twenty-secondબાવીસમુ
twenty-thirdત્રેવીસમુ
thirtiethત્રીસમુ
fortiethચાલીસમુ
fiftiethપચાસમુ
sixtiethસાઇઠમુ
seventiethસિત્તેરમુ
eightiethઍસીમુ
ninetiethનેવુમુ
hundredthસોમુ

અન્ય ઉપયોગી શબ્દો

about અથવા approximatelyવિષે
over અથવા more thanથી વધુ
under અથવા less thanથીઓછુ

ઉદાહરણો

3636
5454
8989
106106
123123
678678
3,2943,924
9,7559,755
2,608,4112,608,411
0.50.5
4.934.93
87.0487.04
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો