નગર ની આજુ-બાજુ

અહીં તમને એક નગરમાં મળશે તેવા લક્ષણો માટે કેટલાક અંગ્રેજી શબ્દો, તેમજ વિવિધ દુકાનો અને ઇમારતોના નામો છે.

avenue આવન્યૂ
bus shelter બસ ઉભા રહેવાની જગ્યા
bus stop બસ સ્ટોપ
high street મુખ્ય અથવા વ્યસ્ત રહેતી શેરી
lamppost શેરીની લાઈટ
parking meter પાર્ક કરવાની ફી
pavement (યુએસ અંગ્રેજી: sidewalk) ફુટપાથ
pedestrian crossing રાહદારી માટે રસ્તો ક્રૉસ કરવાની જગ્યા
pedestrian subway રાહદારીઓ ની ચાલવા માટે રસ્તો
side street બાજુ ની ગલી
signpost શેરી/રસ્તાની નિશાન
square ચાર રસ્તા
street ગલી
taxi rank ટૅક્સી ઉભી રાખવાની જગ્યા
telephone box અથવા telephone booth ટેલિફોન બૂથ

દુકાનો

antique shop પ્રાચીન વસ્તુની દુકાન
bakery બેકરી
barbers વાળંદ
beauty salon બ્યૂટી પાર્લર
betting shop અથવા bookmakers શરત/જુગારની દુકાન
bookshop પુસ્તકોની દુકાન
butchers ખાટકી
car showroom ગાડીનો શો રૂમ
charity shop રાહત ભાવની દુકાન
chemists અથવા pharmacy દવાઓ
clothes shop કપડાની દુકાન
delicatessen સ્વાદીષ્ટ વાનગીની દુકાન
department store સામાન્ય ચીજો માટેની દુકાન
DIY store DIY દુકાન
dress shop કાપડની દુકાન
dry cleaners ડ્રાય ક્લીન કરી આપનારની દુકાન
electrical shop ઍલેક્ટ્રિકની દુકાન
estate agents મકાન ના દલાલ
fishmongers માછલી વેચનારા
florists ફૂલ વેચનાર
garden centre બગીચો
general store સામાન્ય ચીજો માટેની દુકાન
gift shop ભેટ ની દુકાન
greengrocers અનાજ ની દુકાન
hairdressers વાળંદ
hardware shop હાર્ડવેરની દુકાન
kiosk જાહેરાતનુ બોર્ડ
launderette કપડા ધોવાનું સ્થળ
newsagents છાપા ની દુકાન
off licence (યુએસ અંગ્રેજી: liquor store) ઑફ લાઇસેન્સ
second-hand bookshop જુની પુસ્તકોની દુકાન
second-hand clothes shop જુના કપડાની દુકાન
shoe repair shop બૂટ-ચપલ સાંધી આપનારની દુકાન
shoe shop પગરખાની દુકાન
sports shop રમત ગમતના સાધનો ની દુકાન
stationers સ્ટેશનરીની દુકાન
supermarket મોટી બજાર
tailors દરજી
tattoo parlour અથવા tattoo studio ટેટૂ કરાવાનું સ્થળ
toy shop રમકડાની દુકાન

મકાનો

apartment block એપાર્ટમેન્ટ
art gallery કલા પ્રદર્શન સ્થળ
bank બૅંક
bar બાર
block of flats હારબંધ મકાનો
building society મકાન બાંધકામ વિભાગ
café કેફે
cathedral દેવળ
church દેવળ
cinema સિનિમા
concert hall સંગીતનો હોલ
dentists દાંત ચિકીત્સક
doctors ચિકીત્સક
fire station અગ્નિશામક મથક
fish and chip shop માછલી અને કાતરીની દુકાન
garage ગૅરેજ
gym (gymnasium નું સંક્ષિપ્ત) કસરત માટેનુ સ્થળ
health centre સ્વાથ્ય જળવવાનું સ્થળ
hospital હોસ્પીટલ
hotel હોટેલ
internet cafe ઈંટરનેટનું કાફે
leisure centre અથવા sports centre માહિતી મેળવવાનુ સ્થળ
library પુસ્તકાલય
mosque મસ્જીદ
museum સંગ્રાહલય
office block ઓફીસ
petrol station પેટ્રોલ પંપ
police station પોલીસ ચોકી
post office ટપાલ કચેરી
pub (public house નું સંક્ષિપ્ત) પબ
restaurant રેસ્ટોરેંટ
school શાળા
shopping centre ખરીદી માટેનુ સ્થળ
skyscraper ઉંચી ઈમારત
swimming baths તરવાનો હોજ
synagogue પારસીનું દેવળ
theatre થિયેટર
tower block ટાવર
town hall શહેરનો હોલ
university મહવિધ્યલય
vets પ્રાણીના ચિકીત્સક
wine bar વાઈન બાર

અન્ય સ્થળો

bowling alley બોલીંગ કરવાની જગ્યા
bus station બસ સ્ટૅંડ
car park ગાડી મૂકવાનુ સ્થળ
cemetery સ્મશાન
children's playground બાળકો માટે રમત નુ મેદાન
marketplace બજાર
multi-storey car park બહુમાળી ગાડી મૂકવાનુ સ્થળ
park બગીચો
skate park સ્કેટીંગ કરવાની જગ્યા
stadium સ્ટેડિયમ
town square નગર ચોક
train station ટ્રેન સ્ટેશન
zoo પશૂ સંગ્રાહલય
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો