અહીં રોજગાર સંબંધિત કેટલાક અંગ્રેજી શબ્દો છે.
નોકરી મેળવવી
ad અથવા advert (advertisement નું સંક્ષિપ્ત) | જાહેરાત |
application form | અરજીપત્રક |
appointment | મુલાકાત માટેનો સમય |
CV (curriculum vitae નું સંક્ષિપ્ત) | સીવી |
job description | કામ નો પ્રકાર |
interview | ઇંટરવ્યૂ |
job offer અથવા offer of employment | નિમણૂકપત્ર |
qualifications | લાયકાત |
to apply for a job | નોકરી માટે અરજી કરવી |
to accept an offer | નિમણૂકપત્ર સ્વીકારવો |
to reject an offer અથવા to turn down an offer | અરજી નકારવી |
to hire | કામ પર રાખવુ |
job | નોકરી |
career | કારકિર્દી |
part-time | સમય પસાર કરવા |
full-time | પૂરા સમય નુ |
shift work | પાળી પ્રમાણે કામ |
temporary | હંગામી |
contract | કરાર |
permanent | કાયમી |
starting date | ચાલુ કરવાની તારીખ |
notice period | નોટીસ નો સમય |
પગાર અને અન્ય લાભો
bonus | બોનસ |
car allowance | કાર એલાઉન્સ |
company car | કંપની ની ગાડી |
health insurance | સ્વાસ્થ્ય વીમો |
holiday pay | રજાઓ દરમ્યાન મળતો પગાર |
holiday entitlement | મળવાપાત્ર રજાઓ |
maternity leave | ગર્ભવસ્થા ની રજાઓ |
overtime | વધારાનો સમય |
paternity leave | પિતાને મળતી રજાઓ |
part-time education | હંગામી ભણતર |
pension scheme અથવા pension plan | પેન્ષન |
promotion | બઢતી |
salary | પગાર |
salary increase | પગાર વધારો |
sick pay | બિમારી દરમ્યાન મળતો પગાર |
staff restaurant | કર્મચારીઓ માટે રેસ્ટોરેંટ |
training scheme | તાલીમ ની વ્યવસ્થા |
travel expenses | આવાગમન ના ખર્ચા |
wages | ભત્થુ |
working conditions | કામ કરવાની પરિસ્થિતિઓ |
working hours | કામના કલાકો |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 48 નું 65 | |
➔
ભણવાના વિષયો |
ધંધા
➔ |
કાર્યકરના પ્રકાર
owner | માલિક |
managing director | મૅનેજિંગ ડાઇરેક્ટર |
director | ડાઇરેક્ટર |
manager | વ્યવસ્થાપક |
boss | બૉસ |
colleague | સાથી કર્મચારીઓ |
trainee | શીખાઉ |
apprentice | એપ્રેન્ટિસ |
volunteer | સ્વંયમસેવક |
રોજગાર છોડવુ
to fire | કાઢી મુકવા |
to get the sack | નોકરીમાંથી બરતરફ (બોલચાલની ભાષા) |
to resign | રાજીનામુ આપવુ |
to retire | નિવૃત્ત થવુ |
leaving date | છોડવાની તારીખ |
redundant | નોકરીમાથી છૂટા કરેલા |
redundancy | નોકરીમાથી છૂટા કરવા |
redundancy pay | નોકરીમાથી છૂટા કરવાનો પગાર |
retirement age | નિવૃત્તિની ઉંમર |
અન્ય ઉપયોગી શબ્દો
apprenticeship | એપ્રેન્ટિસશિપ |
department | વિભાગ |
experience | અનુભવ |
factory | કારખાનુ |
fire drill | આગ વખત ના સાવચેતી પગલા |
health and safety | સ્વાસ્થ્ય અને સુરક્ષા |
internship | ઇન્ટર્નશિપ |
meeting | મીટિંગ |
office | કચેરી |
rate of pay | પગારના દર |
reception | મુખ્ય જગ્યા |
security | સુરક્ષા |
strike | હડતાલ |
switchboard | મુખ્ય ફોન |
timekeeping | સમય ની નોંધણી |
trade union | વેપાર સંગઠન |
training course | તાલીમ અભ્યાસક્રમ |
work | કામ |
work experience | થોડા સમય માટે અનુભવ મેળવવા કરેલુ કામ |
to go on strike | હળતાલ પાડવી |
to be off sick | માંદા હોવુ |
self-employed | સ્વરોજગાર |
unemployed | બેકાર |
retired | નિવૃત્ત |