અહીં વિવિધ પ્રકારના પક્ષી, તેમજ થોડા અન્ય સંબંધિત શબ્દો માટે અંગ્રેજી નામો છે.
blackbird | કાબર |
bluetit | ઍક પ્રકારનુ નાનુ પક્ષી |
buzzard | બાજપક્ષી |
crow | કાગડો |
cuckoo | કોયલ |
dove | કબૂતર |
duck | બતક |
eagle | સમડી |
finch | ફિન્ચ- ચકલીની જાતનું નાનુ પક્ષી |
flamingo | ફ્લમિંગો |
hawk | બાજ |
heron | બગલા ની ઍક જાત |
kingfisher | કિંગફિશર |
magpie | ઍક પ્રકારનો કાગડો |
nightingale | બુલબુલ |
owl | ઘૂવડ |
pheasant | તેતર |
pigeon | કબૂતર |
raven | જંગલી કાગડો |
robin | ઍક નાનુ પક્ષી |
seagull | સમુદ્રી પક્ષી |
sparrow | ચકલી |
stork | બગલો/ સારસ |
swallow | ચકલી |
swan | હંસ |
thrush | ઍક પ્રકારની ચકલી |
woodpecker | લાકકડખોદ |
wren | વેર્ન - એક નાનું ટૂંકી પાંખોવાળું ગાનારું પક્ષી |
vulture | ગીદ્ધ |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 56 નું 65 | |
➔
દુર્લભ પ્રાણીઓ |
જીવડા
➔ |
પક્ષીના અંગ
beak | ચાંચ |
feathers | પીછા |
wing | પાંખો |
અન્ય ઉપયોગી શબ્દો
chick | પક્ષીનું બચ્ચું |
duckling | મરઘીનું બચ્ચું |
egg | ઈડુ |
nest | માળો |
bird of prey | પ્રાથના નુ પક્ષી |
seabird | દરિયાઇ પક્ષી |
to fly | ઉડવુ |
to hatch | સેવવા |