પરિવાર

અહીં પરિવારના સભ્યોના નામ, વૈવાહિક સ્થિતિનું વર્ણન કરવા માટેના શબ્દો, લગ્ન સંબંધિત કેટલાક શબ્દો સહિત પરિવાર સંબંધિત કેટલાક અંગ્રેજી શબ્દો છે.

કુટુંબના સભ્યો

father (પરિચીત રીતે dad કહેવાતું)પિતા
mother (પરિચીત રીતે mum કહેવાતું)માતા
sonદિકરો
daughterદીકરી
parentવાલી
child (બહુવચન: children)બાળક
husbandપતિ
wifeપત્ની
brotherભાઈ
sisterબેન
uncleકાકા
auntકાકી
nephewભત્રીજો
nieceભત્રીજી
cousinપીતરાઈ
grandmother (પરિચીત રીતે granny અથવા grandma કહેવાતુ)દાદી
grandfather (પરિચીત રીતે granddad અથવા grandpa કહેવાતુ)દાદા
grandparentsદાદા-દાદી
grandsonપૌત્ર
granddaughterપૌત્રી
grandchild (બહુવચન: grandchildren)પૌત્ર-પૌત્રી
boyfriendપુરુષ મિત્ર
girlfriendસ્ત્રી મિત્ર
partnerસથી
fiancéપરણેતર
fiancéeપરણેતર
godfatherપરમપિતા
godmotherપરમમાતા
godsonધર્મપુત્ર
goddaughterધર્મપુત્રી
stepfatherઓરમાન પિતા
stepmotherઓરમાન માતા
stepsonઓરમાન પુત્ર
stepdaughterઓરમાન પુત્રી
stepbrotherઓરમાન ભાઈ
stepsisterઓરમાન બેન
half-sisterઓરમાન બહેન
half-brotherઓરમાન ભાઇ

સાસરી પક્ષ

mother-in-lawસાસુ
father-in-lawસસરા
son-in-lawજમાઈ
daughter-in-lawવહુ
sister-in-lawનણદ
brother-in-lawસાળો

કુટુંબને સંબંધીત બીજા કેટલાંક શબ્દો

relation અથવા relativeસંબંધી
twinજોડિયા
to be bornજન્મેલુ
to dieમૃત્યુ થવું
to get marriedપરણવુ
to get divorcedછુટ્ટાછેડા લેવા
to adoptદત્તક લેવુ
adoptionદત્તક
adoptedદત્તક લીધેલુ
only childઍકમાત્ર બાળક
single parentઍકલ વાલી
single motherઍકલ માતા
infantખૂબ નાનુ બાળક
babyનાનુ બાળક
toddlerઘૂંટણિયે ચાલતુ બાળક

વૈવાહિક સ્થિતી

singleકુંવારા
engagedસગપણ થયેલુ
marriedપરણીત
separatedછૂટા પડેલા
divorcedછુટાછેડા
widowવિધવા
widowerવિધુર

લગ્ન

marriageલગ્ન
weddingલગ્ન
brideવધુ
bridegroomવર
best manઅણવર
bridesmaidઅણકન્યા
wedding dayલગ્ન દિવસ
wedding ringલગ્ન ની વીંટી
wedding cakeલગ્નની કેક
wedding dressલગ્નનો પોશાક
honeymoonહનિમુન
anniversary અથવા wedding anniversaryવર્ષગાંઠ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો