અહીં ટેલિફોનના ઉપયોગ સંબંધિત કેટલાક અંગ્રેજી શબ્દો છે.
answerphone | ફોન નો જવાબ આપવો |
area code | વિસ્તારનો કોડ |
battery | બૅટરી |
business call | ધંધાકિય ફોન |
cordless phone | કોર્ડલેસ ફોન |
country code | દેશ માટેનો કોડ |
directory enquiries | નંબર માટેની તપાસ |
dialling tone | ડાઇલ કરવા માટે ટોન |
engaged | વ્યસ્ત |
ex-directory | ભૂતપૂર્વ ડિરેક્ટરી |
extension | ઍક્સટેન્ષન |
interference | હસ્તક્ષેપ |
international directory enquiries | આંતરરાષ્ટ્રીય નંબર માટેની તપાસ |
fault | ખરાબી |
message | સંદેશો |
off the hook | હુક ઉપરથી ઉપાડી લેવો |
operator | ફોન ઉપાડનાર |
outside line | બહારની લાઇન |
personal call | વ્યક્તિગત ફોન |
phone (telephone નું સંક્ષિપ્ત) | ફોન |
phone book અથવા telephone directory | ફોન નંબર ની યાદી |
phone box અથવા call box | ફોન માટેનુ બૉક્સ |
phone card | ફોન કાર્ડ |
phone number (telephone number નું સંક્ષિપ્ત) | ફોન |
receiver | રિસીવર |
switchboard | મુખ્ય ફોન |
wrong number | ખોટો નંબર |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 63 નું 65 | |
➔
વજન તથા તોલ માપ |
કંપ્યૂટર તથા ઇંટરનેટ
➔ |
mobile (mobile phone નું સંક્ષિપ્ત) | મોબાઇલ |
smartphone | સ્માર્ટ ફોન |
missed call | ચુકી ગયેલા ફોન |
mobile phone charger | મોબાઈલ ફોનનું ચાર્જર |
ringtone | રીંગ ટોન |
signal | સિગ્નલ |
text message | લેખિત સંદેશો |
to call અથવા to phone | કૉલ કરવો |
to be cut off | કાપી નાખવો |
to dial a number | નંબર લગડવો |
to hang up | મૂકી દેવો |
to leave a message | સંદેશો મુકવો |
to ring | રિંગ કરવી |
to call someone back | કોઈને સામો ફોન કરવો |
to text | મેસેજ કરવો |
to send a text message | ટેક્સટ મેસેજ કરવો |
to put the phone on loudspeaker | ફોનને લાઉડ સ્પીકર પર મૂકવો |