ભણતર

અહીં શિક્ષણ સંબંધિત કેટલાક અંગ્રેજી શબ્દો છે.

શૈક્ષણિક સ્થાપનાના પ્રકાર

school શાળા
nursery school બાલમંદિર( 2-5 વર્ષ માટે)
primary school પ્રાથમીક શાળા ( 5-11 વર્ષ)
secondary school માધ્યમિક શાળા ( 11-16/18 વર્ષ)
state school સરકારી શાળા
private school અથવા independent school ખાનગી શાળા
boarding school નિવાસી શાળા
sixth-form college છઠ્ઠા-ક્રમની કોલેજ
technical college ટેકનિકલ કોલેજ
vocational college વ્યાવસાયિક કોલેજ
art college કલાની કોલેજ
teacher training college શિક્ષક તાલીમની કોલેજ
university મહાવિધ્યલય

શાળા

classroom વર્ગખંડ
desk બેંચ
blackboard કાળુ પાટીયુ
whiteboard સફેદ પાટીયુ
chalk ચાક
marker pen અથવા marker માર્કર પેન
pen પેન
pencil પેન્સિલ
exercise book મનોયત્ન માટે વપરાતી ચોપડી
lesson લેસન
homework ઘરકામ
test પરિક્ષા
term સત્ર
half term અળધુ સત્ર
class વર્ગ
reading વાંચન
writing લેખન
arithmetic અંકગણિત
spelling શબ્દ રચના
to read વાંચવુ
to write લખવુ
to spell બોલવુ
to teach શિખવવુ
head teacher મુખ્ય શિક્ષક
headmaster મોટા સાહેબ
headmistress મોટા મેડમ
teacher શિક્ષક
pupil છોકરાઓ
head boy મુખ્ય છોકરો
head girl મુખ્ય છોકરી
prefect પ્રીફેક્ટ
school governor અથવા governor શાળાના ગવર્નર
register રજીસ્ટર
assembly સભા
break ફુરસદનો સમય
school holidays શાળાની રજાઓ
school meals શાળામાં ભોજન
school dinners શાળાનુ રાતનુ ભોજન

સુવિધા

computer room કંપ્યૂટર માટેનો ઓરડો
cloakroom સામાન મુકવાનો રૂમ
changing room કપડા બદલવાનો રૂમ
gym (gymnasium નું સંક્ષિપ્ત) કસરત કરવાનો રૂમ
playground રમવાનુ મેદાન
library પુસ્તકાલય
lecture hall વ્યાખ્યાન હોલ
laboratory (ઘણી વખત lab તરીકે સંક્ષિપ્ત કરવામાં આવતું) પ્રયોગશાળા
language lab (language laboratory નું સંક્ષિપ્ત) ભાષાની લેબ
hall of residence ઘર
locker લોકર
playing field રમવાનુ મેદાન
sports hall રમતગમતનો હોલ

કોલેજ

professor મોટા શિક્ષક
lecturer મોટા શિક્ષક
researcher સંશોધક
research સંશોધન
undergraduate સ્નાતક ના હોય તે
graduate સ્નાતક
post-graduate અથવા post-graduate student અનુસ્નાતક
Masters student અનુસ્નાતક વિદ્યાર્થી
PhD student પીએચડી વિદ્યાર્થી
Master's degree અનુસ્નાતક ડિગ્રી
Bachelor's degree સ્નાતક ડિગ્રી
degree ડિગ્રી
thesis થીસીસ
dissertation મહાનિબંધ
lecture તાસ
debate ચર્ચા
higher education ઉચ્ચ શિક્ષણ
semester સેમેસ્ટર
student loan ભણતર માટેની લોન
student union વિદ્યાર્થી સંગઠન
tuition fees ભણતર ની ફી
university campus યુનિવર્સિટી કેમ્પસ

અન્ય સંબંધિત શબ્દો

exam (examination નું સંક્ષિપ્ત) પરીક્ષા
to sit an exam પરીક્ષા આપવી
essay અથવા paper નિબંધ
to fail an exam પરીક્ષા મા નાપાસ થવુ
to pass an exam પરીક્ષા પાસ કરવી
to study ભણવુ તે
to learn શિખવુ
to revise ફરીથી યાદ કરવુ
student વિધ્યાર્થીઓ
curriculum ભણતર
course વિષય
subject વિષય
grade ગ્રેડ
mark માર્ક
exam results પરીક્ષનુ પરિણામ
qualification લાયકાત
certificate પ્રતિભાપત્ર
attendance હાજરી
calculator કેલક્યુલેટર
projector પ્રોજેક્ટર
textbook પાઠ્ય પુસ્તક
question પ્રશ્ન
answer જવાબ
mistake અથવા error ભૂલ
right અથવા correct સાચુ
wrong ખોટુ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો