અહીં અંગ્રેજીમાં વિવિધ શૈક્ષણિક વિષયોના નામો છે.
કળા અને માનવતા
art | કળા |
classics | જૂનુ |
drama | નાટક |
fine art | લલિત કલા |
history | ઇતીહાસ |
history of art | કલાનો ઇતીહાસ |
literature (French literature, English literature, વિગેરે.) | લેખન |
modern languages | નવી ભાષાઓ |
music | સંગીત |
philosophy | ફિલૉસોફી |
theology | ધર્મશાસ્ત્ર |
વિજ્ઞાન
astronomy | ખગોળશાસ્ત્ર |
biology | શરીરવિજ્ઞાન |
chemistry | રસાયણશાસ્ત્ર |
computer science | કંપ્યૂટર વિજ્ઞાન |
dentistry | દાંત અંગેનુ ભણતર |
engineering | ઇંજિનિયરિંગ |
geology | પૃથ્વી અંગેનુ જ્ઞાન |
medicine | દવાઓ |
physics | ભૌતિકશાસ્ત્ર |
science | વીજ્ઞાન |
veterinary medicine | પ્રાણીઓ ની દવા માટેનુ ભણતર |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 47 નું 65 | |
➔
ભણતર |
નિમણૂક
➔ |
સામાજિક વિજ્ઞાન
archaeology | પુરાતત્વવિદ્યા |
economics | અર્થશાસ્ત્ર |
media studies | ટી વી અંગેનુ ભણતર |
politics | રાજકીય |
psychology | મનોવિજ્ઞાન |
social studies | સામાજીક જ્ઞાન |
sociology | સામાજીક જ્ઞાન |
અન્ય વિષયો
accountancy | નામુ |
architecture | બાંધકામ અંગેનુ જ્ઞાન |
business studies | ધંધાકિય ભણતર |
geography | ભૂગોળ |
design and technology | ડિઝાઇન અને ટેક્નોલોજી |
law | કાયદો |
maths (mathematics નું સંક્ષિપ્ત) | ગણિત |
nursing | નર્સિંગ |
PE (physical education નું સંક્ષિપ્ત) | શારિરીક વ્યાયામ |
religious studies | ધાર્મિક અભ્યાસ |
sex education | જાતીય શિક્ષણ |