ભાષાઓ

અહીં અનેક વિવિધ ભાષાઓ માટે અંગ્રેજી નામો છે. નોંધ લો કેભાષાઓના નામો અંગ્રેજીમાં પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવે છે.

Afrikaansઆફ્રિકાનાસ
Albanianઅલ્બેનિયન
Arabicઅરબિક
Azerbaijani અથવા Azeriઍજ઼ીરી
Basqueબાસ્ક
Belarusianબેલારૂસિયાન
Bengaliબંગાળી
Bosnianબોસ્નિયન
Bulgarianબલ્ગેરિયન
Cantoneseકૅંટનીસ
Catalanકૅટલન
Chinese અથવા Mandarin Chineseચાઇનીસ
Croatianક્રોઍશીયન
Czechચેક
Danishદાનિશ
Dutch (Flemish તરીકે બેલ્જિયમમાં ઓળખાતુ)ડચ
Englishઅંગ્રેજી
Estonianઍસટોનિયન
Filipinoફીલીપીનો
Finnishફિંનિશ
Frenchફ્રેંચ
Georgianજૉર્જિયન
Germanજર્મન
Greekગ્રીક
Gujaratiગુજરાતી
Hebrewહિબ્ર્યૂ
Hindiહિન્દી
Hungarianહંગેરિયન
Icelandicઆઇસ્લૅંડિક
Indonesianઈંડોનેશીયન
Irishઆઇરિશ
Italianઇટૅલિયન
Japaneseજપાનીસ
Kazakhકૅજ઼ૅક
Khmer અથવા Cambodianકંબોડિયન
Koreanકોરિયન
Laoલાઓ
Latinલૅટિન
Latvianલૅટ્વિયન
Lithuanianલિથુઍનિયન
Malayમલય
Marathiમરાઠી
Mongolianમૉંગોલીયન
Nepaliનેપાળી
Norwegianનૉર્વેજિયન
Pashtoપાષ્તો
Persian અથવા Farsiપર્ષિયન
Polishપોલિશ
Portugueseપોર્ટુગીસ
Punjabiપંજાબી
Romanianરોમેનિયન
Russianરશિયન
Scottish Gaelicસ્કૉટિશ ગેલિક
Serbianસર્બીયન
Slovakસ્લોવાક
Slovene અથવા Slovenianસ્લોવીન
Somaliસુમાલી
Spanishસ્પૅનિશ
Swahiliસ્વાહીલી
Swedishસ્વીડિશ
Tagalogટૅગલૉગ
Tamilતમિલ
Teluguતેલુગુ
Thaiથાઈ
Turkishટર્કિશ
Ukrainianયૂક્રેનિયન
Urduઉર્દૂ
Uzbekઉજ઼ીબેક
Vietnameseવિયેટ્નામીસ
Welshવેલ્શ
Zuluજ઼ૂલ્યૂ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો