ભૌગોલિક નિશાની તથા શબ્દો

અહીં વિવિધ ભૌગોલિક લક્ષણો માટે કેટલાક અંગ્રેજી શબ્દો અને ભૂગોળ સંબંધિત કેટલાક અન્ય શબ્દો છે.

અંતર્દેશીય લક્ષણો

countryside દેશભરમાં
hill ટેકરી
mountain પર્વત
valley ખીણ
wood લાકડુ
forest જંગલ
copse વૃક્ષવાટિકા
field મેદાન
meadow ઘાસ ના મેદાન
plain મેદાન
moor ઘાસ અને ભેજવાળી જમીન
bog ભેજવાળી પોચી જમીન
swamp ભેજવાળી પોચી
hedge ગીરવે
path માર્ગ
fence વાડ
wall દિવાલ
ditch ખાઈ
gate દરવાજો
farm ખેતર
bridge પુલ
desert રણ
glacier હિમનદી
jungle જંગલ
rainforest વરસાદી જંગલો
volcano જ્વાલામુખી
stream વહેણ
river નદી
canal કેનાલ
pond તળાવ
lake તળાવ
reservoir પાણી નુ સંગ્રહસ્થાન
waterfall પાણીનો ધોધ
well કૂવો
dam ડેમ
power station વીજ મથક
wind farm પવન ચક્કી
mine ખાણ
quarry પથ્થરની ખાણ

ખેતી આધારિત શબ્દો

agriculture ખેતી
barn અનાજઘર
farmhouse ફાર્મહાઉસ
crop પાક
harvest લણણી
hay સૂકું ઘાસ
wheat ઘઉં
irrigation સિંચાઇ
livestock પશુધન
to plough ખેડવું
to harvest લણવું

દરિયાઇ લક્ષણો

ocean સમુદ્ર
sea દરિયો
coast અથવા shore કિનારો
beach દરિયાકિનારો
cliff પર્વતની ચોટી
island ટાપુ
peninsula દ્વીપકલ્પ
rock પત્થર
tide મોજુ
wave તરંગ
pier થાંભલો
lighthouse દીવાદાંડી
harbour બંદર
oil rig ઓઈલ રિગ

બીજા ઉપયોગી શબ્દો

country દેશ
city શહેર
town નગર
village ગામ
eruption ફાટવુ
earthquake ભૂકંપ
tsunami સુનામી
avalanche હિમપ્રપાત
landslide ભૂસ્ખલન
lava લાવા
capital city અથવા capital પાટનગર
border સરહદ
national park રાષ્ટ્રીય ઉધ્યાન
North Pole ઉત્તર ધ્રુવ
South Pole દક્ષિણ ધ્રુવ
Equator વિષુવવૃત્ત
longitude રેખાંશ
latitude અક્ષાંશ
sea level દરિયાઇ સ્તર
erosion ધોવાણ
pollution પ્રદુષણ
atmosphere વાતાવરણ
environment પર્યાવરણ
population ગીચતા
famine દુષ્કાળ
fossil fuel અશ્મિભૂત ઇંધણ
energy ઉર્જા
unemployment બેરોજગારી
landscape લેન્ડસ્કેપ
literacy સાક્ષરતા
malnutrition કુપોષણ
migration સ્થળાંતર
radiation કિરણોત્સર્ગ
nuclear energy ન્યુક્લિયર ઉર્જા
crater ધડાકાથી પડેલ મોટો ખાડો
sand dune રેતીના ઢૂવા
trade વ્યપાર
urban શહેરી
rural ગ્રામીણ
economy અર્થતંત્ર
poverty ગરીબી
slum ઝૂંપડપટ્ટી
life expectancy અપેક્ષિત આયુષ્ય
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો