મહિનાઓ તથા ઋતુઓ

અંગ્રેજીમાં મહિના અને ઋતુઓના નામો જાણો.નોંધ લો કે મહિનાના નામો પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવે છે.

મહિના

January જાન્યુઆરી
February ફેબ્રુવરી
March માર્ચ
April ઍપ્રિલ
May મે
June જૂન
July જૂલાઇ
August ઑગસ્ટ
September સેપ્ટેંબર
October ઓક્ટોબેર
November નવેંબર
December ડિસેંબર
in January જન્વરી માં
in February ફેબ્રુવરી માં
in March માર્ચ માં
in April ઍપ્રિલ માં
in May મે માં
in June જૂન માં
in July જૂલાઇ માં
in August ઑગસ્ટ માં
in September સેપ્ટેંબર માં
in October ઓક્ટોબેર માં
in November નવેંબર માં
in December ડિસેંબર માં

ઋતુઓ

spring વસંત
summer ઉનાળો
autumn (યુએસ અંગ્રેજી: fall) પાનખર
winter શિયાળો
in spring વસંત મા
in summer ઉનાળો મા
in autumn (યુએસ અંગ્રેજી: in fall) પાનખર મા
in winter શિયાળા મા
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play