અહીં વિવિધ માછલી અને અન્ય પ્રાણીઓ કે જે સમુદ્રમાં રહે છે તેના માટે અંગ્રેજી નામો છે.
| carp (બહુવચન: carp) | મીઠા પાણીની ઍક માછલી |
| catfish | કેટફિશ |
| cod (બહુવચન: cod) | ઍક મોટી દરિયાઈ માછલી |
| dolphin | ડૉલ્ફિન |
| eel | ઈલ |
| haddock (બહુવચન: haddock) | ઍક પ્રકારની માછલી |
| herring | ઍક પ્રકારની માછલી |
| jellyfish | જેલીફીશ |
| mackerel (બહુવચન: mackerel) | ઍક પ્રકારની માછલી |
| octopus | ઓક્ટોપસ |
| plaice (બહુવચન: plaice) | ઍક પ્રકારની માછલી |
| salmon (બહુવચન: salmon) | સાલ્મન |
| sea lion | દરિયાઇ સિંહ |
| seal | સીલ |
| shark | શાર્ક |
| squid | સ્ક્વિડ |
| stingray | સ્ટિનગ્રે |
| trout (બહુવચન: trout) | ઍક પ્રકારની માછલી |
| tuna (બહુવચન: tuna) | ઍક પ્રકારની માછલી |
| walrus | વોલરસ |
| whale | વહેલ |
| અંગ્રેજી શબ્દભંડોળ | |
|---|---|
| પાનાં 58 નું 65 | |
|
➔
જીવડા |
છોડવા
➔ |
ઝીંગો
| crab | કરચલો |
| crayfish | ક્રેફિશ |
| lobster | લોબસ્ટર |
| mussel | છીપ વાળી માછલી |
| oyster | છીપ વાળી માછલી |
| prawn | ઝીંગો |
| sea urchin | દરિયાઈ અરચીન |
| shrimp | ઝીંગો |
| starfish | સ્ટારફિશ |
માછલીના અંગ
| fin | પાંખ |
| gills | ચૂઇ |
| scales | ભીંગડા |
| aquarium | માછલીઘર |
| fish tank | માછલીની ટાંકી |
| to swim | તરવુ |
| pincers | પીન્સર્સ |

