અહીં માનવ શરીરના ભાગો માટે અંગ્રેજી નામો, તેમજ જુદી જુદી ઇન્દ્રિયો માટે શબ્દો છે.
માથું અને ચહેરો
| beard | દાઢી |
| cheek | દાઢી |
| chin | હોઠ ની નીચેનો ભાગ |
| hair | વાળ |
| head | માથુ |
| ear | કાન |
| eardrum | કાનના પડદા |
| earlobe | કાનની બૂટ |
| eye | આંખો |
| eyebrow | આઇબ્રો |
| eyelash | આંખની પાંપણ |
| eyelid | આંખના પોપચા |
| forehead | કપાળ |
| freckles | ત્વચા પર ભૂરા રંગના ડાઘ |
| jaw | જડબુ |
| lip | હોઠ |
| moustache | મુછ |
| mouth | મોઢુ |
| nose | નાક |
| nostril | નસકોરું |
| tongue | જીભ |
| tooth (બહુવચન: teeth) | દાંત |
| wrinkles | કરચલી |
ઉપલુ શરીર
| Adam's apple | ગળાની ગોટલી |
| arm | હાથ |
| armpit | બગલ |
| back | પીઠ |
| breast | સ્તન |
| chest | છાતી |
| elbow | કોણી |
| hand | હાથ |
| fingernail | આંગળી નો નખ |
| forearm | ઉપરનો હાથ |
| finger | આંગળી |
| knuckle | આંગળીના સાંધા |
| navel અથવા belly button | કમર ની નીચેનો ભાગ |
| neck | ડોક |
| nipple | ડિંટ્ડી |
| palm | હથેડી |
| shoulder | ખભો |
| throat | ગળુ |
| thumb | અંગૂઠો |
| waist | કમર |
| wrist | કાંડુ |
નીચેનું શરીર
| ankle | ઍડી |
| anus | ગુદા |
| belly | પેટ |
| big toe | અંગૂઠો |
| bottom (અશિષ્ટ શબ્દપ્રયોગ: bum) | પ્રૂશ્ઠ |
| buttocks | નિતંબ |
| calf | પીંડી |
| foot (બહુવચન: feet) | પગ |
| genitals | જનનાંગો |
| groin | જંઘામૂળ |
| heel | એડી |
| hip | નિતંબ |
| knee | ઘૂંટણ |
| leg | પગ |
| penis | શિશ્ન |
| pubic hair | જનનાંગોના વાળ |
| shin | પગનો ગોઠણથી નીચેનો ભાગ |
| sole | તળીયા |
| testicles | વૃષણ |
| thigh | જંઘ |
| toe | પગનો અંગૂઠો |
| toenail | પગનો નખ |
| vagina | યોનિ |
આંખના ભાગ
| cornea | કોર્નીયા |
| eye socket | આંખની જ્ગ્યા |
| eyeball | ડોળો |
| iris | કીકી |
| retina | નેત્રપટલ |
| pupil | કીકીનો આગળનો ભાગ |
શરિરના અંદરના ભાગ
| Achilles tendon | સ્નાયુને હાડકા સાથે જોડી રાખનાર મજબૂત રજ્જુ |
| artery | ઘમની |
| appendix | એપેંડીક્સ |
| bladder | મૂત્રાશય |
| blood vessel | રક્ત વાહિની |
| brain | મગજ |
| cartilage | કુમળું હાડકું |
| colon | મોટા આંતરડાનો ભાગ |
| gall bladder અથવા gallbladder | પિત્તાશય |
| heart | હ્રદય |
| intestines | આંતરડા |
| large intestine | મોટુ આતરડુ |
| small intestine | નાનુ આતરડુ |
| kidneys | કિડ્ની |
| ligament | સ્નાયુને લગતુ |
| liver | જઠર |
| lungs | ફેફસા |
| oesophagus | અન્નનળી |
| pancreas | સ્વાદુપિંડ |
| organ | અંગ |
| prostate gland અથવા prostate | પ્રોસ્ટેટ ગ્રંથિ |
| rectum | ગુદામાર્ગ |
| spleen | બરોળ |
| stomach | પેટ |
| tendon | સ્નાયુને હાડકા સાથે જોડી રાખનાર મજબૂત રજ્જુ |
| tonsils | કાકડા |
| vein | નસ |
| windpipe | શ્વાસનળી |
| womb અથવા uterus | ગર્ભાશય |
હાડકાં
| collarbone અથવા clavicle | હાંસડીનું હાડકું |
| thigh bone અથવા femur | સાથળનું હાડકુ |
| humerus | ખભાનું હાડકું |
| kneecap | ઘૂંટણની ઢાંકણી |
| pelvis | પેડુ |
| rib | પાંસળી |
| rib cage | પાંસળી |
| skeleton | હાડપિંજર |
| skull | ખોપરી |
| spine અથવા backbone | કરોડરજ્જુ |
| vertebra (બહુવચન: vertebrae) | મણકો |
શરીરના પ્રવાહી
| bile | પિત્ત |
| blood | લોહી |
| mucus | લાળ |
| phlegm | કફ |
| saliva અથવા spit | થૂંક |
| semen | વીર્ય |
| sweat અથવા perspiration | પરસેવો |
| tears | આંસુ |
| urine | પેશાબ |
| vomit | ઉલ્ટી |
અન્ય સંબંધીત શબ્દો
| bone | હાડકુ |
| fat | ચરબી |
| flesh | માંસ |
| gland | ગ્રંથી |
| joint | સાંધા |
| limb | અંગ |
| muscle | સ્નાયુઓ |
| nerve | જ્ઞાનતંતુ |
| skin | ચામડી |
| digestive system | પાચન તંત્ર |
| nervous system | ચેતાતંત્ર |
| to breathe | સ્વાષ લેવો |
| to cry | રડવુ |
| to hiccup | હેડકી ખાવી |
| to have the hiccups | હેડકી આવવી |
| to sneeze | છીંક ખાવી |
| to sweat અથવા to perspire | પરસેવો થવો |
| to urinate | પેશાબ કરવો |
| to vomit | ઉલ્ટી કરવી |
| to yawn | બગાસુ ખાવુ |
ઈન્દ્રીયો
| smell | ગંધ |
| touch | સ્પર્શ |
| sight | દ્રષ્ટી |
| hearing | શ્રવણશક્તિ |
| taste | સ્વાદ |
| to smell | સુઘવુ |
| to touch | સ્પર્શ કરવો |
| to see | જોવુ |
| to hear | સાંભળવુ |
| to taste | સ્વાદ કરવો |