મોટર ચલાવવી તે

અહીં વાહનના વિવિધ પ્રકારોના નામો સહિત મોટરિંગ સંબંધિત કેટલાક અંગ્રેજી શબ્દો છે.

રસ્તા

bypass બારોબાર
country lane ગામના રસ્તા
dual carriageway એક પ્રકારનો હાઈવે
main road મુખ્ય રસ્તો
motorway મોટર માટેનો રસ્તો
one-way street ઍક તરફ નો રસ્તો
ring road રિંગ રોડ
road રસ્તો
toll road જકાત નો રસ્તો

રસ્તાનું વર્ણન કરતા શબ્દો

corner ખૂણૉ
crossroads ચાર રસ્તા
kerb ફુટપાથ
fork કાંટો
hard shoulder કટોકટીમાં ગાડી ઉભી શકે તે માટેનો રસ્તો
junction જ્યાં બે અથવા વધુ રસ્તા મળતા હોય
lay-by સાઈડનો રસ્તો જ્યાં વાહનો રોડ ઉપર થી ઉતરીને ઉભા રહી શકે
level crossing રસ્તો ઓળંગવાની જગ્યા
pavement (યુએસ અંગ્રેજી: sidewalk) સાઈડમાં ચાલવાનો માર્ગ
pedestrian crossing પદયાત્રી માટે રસ્તો ઓળંગવાની જગ્યા
road sign રસ્તાની નિશાનીઑ
roadside રસ્તાની બાજુમા
roadworks રસ્તાનું કામકાજ
roundabout સર્કલ
services સર્વિસ
signpost નિશાનીઑ
speed limit ગતિ મર્યાદા
T-junction ટી- જંક્ષન
toll જકાત
traffic light ટ્રૅફિક લાઇટ
turning વળાંક

સમસ્યાઓ

accident અકસ્માત
breakdown ખરાબ થવુ
breathalyser ગંધ ઓળખવાનુ મશીન
jack જૅક
jump leads ગતિરોધક
flat tyre પંક્ચર
fog ધુમ્મસ
icy road બરફ વાળો રસ્તો
puncture પંક્ચર
speeding fine વધુ ગતિ માટેનો દંડ
spray છંટકાવ
traffic jam ટ્રૅફિક જામ
to crash ભટકાવુ
to have an accident અકસ્માત થવો
to skid લપસી જવુ
to stall ઉભા રહેવુ
to swerve સિધા રસ્તા માંથી વળાંક લેવો

ચલાવવાનું શીખવુ

driving instructor વાહન ચલાવતા શીખવનાર
driving lesson વાહન ચલાવવાના ક્લાસ
driving licence ગાડી ચલાવવા માટેનુ પરવાનો
driving school ગાડી શિખવાની શાળા
driving test વાહનચાલકની પરીક્ષા
learner driver શિખાઉ ડ્રાઇવર
to fail your driving test ડ્રાઈવિંગ પરિક્ષણમાં નાપાસ થવુ
to pass your driving test ડ્રાઈવિંગ પરિક્ષણમાં પાસ થવુ

પાર્ક કરવુ

car park ગાડી પાર્ક કરવાની જગ્યા
disabled parking space પાર્કીંગની જગ્યા ખાલી કરવી
multi-storey car park બહુમાળી ગાડી પાર્ક
to park પાર્ક કરવી
parking meter પાર્કિંગ માટેનુ મીટર
parking space ગાડી પાર્ક કરવાની જગ્યા
parking ticket પાર્ક કરવાની રસીદ
traffic warden મુખ્ય ટ્રૅફિક અધિકારી

પેટ્રોલ પંપે

car wash ગાડી ધોવી
diesel ડીસલ
oil તેલ
petrol પેટ્રોલ
petrol pump પેટ્રોલ પંપ
petrol station પેટ્રોલ પંપ
unleaded સિસારહિત

વાહન ના પ્રકાર

bike (bicycle નું સંક્ષિપ્ત) બાઈક
camper van સૂવાની સગવળ ઘરાવતી ગાડી
bus બસ
car ગાડી
caravan કૅરવૅન
coach બસ
lorry ખટારો
minibus નાની બસ
moped મોપેડ
motorbike (motorcycle નું સંક્ષિપ્ત) બાઇક
scooter સ્કૂટર
taxi ભાડાની ગાડી
tractor ટ્રેકટર
truck ખટારો
van વૅન

અન્ય ઉપયોગી શબ્દો

car hire ગાડી ભાડે કરવી
car keys ગાડીની ચાવી
cyclist સાઈકલ ચલાવનાર
driver ડ્રાઇવર
garage ગૅરેજ
mechanic મેકૅનિક
insurance વિમો
passenger યાત્રી
pedestrian ચાલીને જતી વ્યક્તિ
reverse gear ઉંધુ ગિયર
road map રસ્તા નો નકશો
second-hand જૂની
speed ઝડપ
traffic ટ્રૅફિક
tyre pressure હવાનુ દબાણ
vehicle વાહન
to accelerate ઝડપ વધારવી
to brake બ્રેક મારવી
to change gear ગિયર બદલવુ
to drive ચલાવવુ
to overtake ઓવર ટેક કરવો
to reverse પાછળ લેવી
to slow down ધીમા પડવુ
to speed up ઝડપ વધારવી
to steer વળાંક ઓળંગવો
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો