અહીં મુસાફરી સંબંધિત કેટલાક અંગ્રેજી શબ્દો છે.
પરિવહનના માધ્યમ
by bicycle | સાઈકલ દ્વારા |
by boat | નૌકા દ્વારા |
by bus | બસ દ્વારા |
by car | ગાડી દ્વારા |
by coach | કોચ દ્વારા |
by ferry | હોડી દ્વારા |
by motorcycle | મોટરસાયકલ દ્વારા |
by plane | પ્લેન દ્વારા |
by train | ટ્રેન દ્વારા |
on foot | પગે ચાલીને |
મુસાફરીનું આયોજન કરવુ
ticket office | ટિકેટ કચેરી |
travel agent | યાત્રા માટેનો ઍજેંટ |
brochure | બ્રોશર |
price | ભાવ |
fare | ભાડુ |
ticket | ટિકેટ |
booking | આરક્ષિત |
reservation | આરક્ષણ |
passenger | યાત્રી |
destination | લક્ષ્યસ્થાન |
itinerary | નિર્દેશિકા |
journey | યાત્રા |
travel insurance | મુસાફરી વિમો |
holiday | રજાઓ |
sightseeing | સ્થળદર્શન |
business trip | ધંધા માટેની યાત્રા |
to book | આરક્ષિત કરવુ |
to cancel a booking | આરક્ષણ મોકૂફ રાખવુ |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 24 નું 65 | |
➔
તમારી જાતે કરો |
મોટર ચલાવવી તે
➔ |
મુસાફરી કરવી
to arrive | આગમન થવુ |
to leave | મૂકવા જવુ |
to depart | પ્રસ્થાન કરવુ |
to travel | યાત્રા કરવી |
to visit | મુલાકાત લેવી |
cancellation | મોકૂફ |
customs | જકાત |
delay | વિલંબ |
information desk | માહિતી વિભાગ |
luggage અથવા baggage | સામાન |
map | નકશો |
passport control | પાસપોર્ટ નિયંત્રણ |
suitcase | સૂટકેસ |
cancelled | મોકૂફ |
delayed | વિલંબિત |