રંગ

અંગ્રેજીમાં રંગોની છટાઓ સહિત વિવિધ રંગોના નામો જાણો.

what colour is it? તે કયો રંગ છે?
white સફેદ
yellow પીળો
orange કેસરી
pink ગુલાબી
red લાલ
brown કથાઈ
green લીલો
blue વાદળી
purple જામ્બલી
grey અથવા gray ભૂખરો
black કાળો
silver અથવા silver-coloured ચાંદી જેવા રંગનું
gold અથવા gold-coloured સોનેરી રંગનું
multicoloured બહુવિધ રંગનું

વિવિધ રંગ

light brown આછો કથાઈ
light green આછો લીલો
light blue આછો વાદળી
dark brown ઘાટો કથાઈ
dark green ઘાટો લીલો
dark blue ઘાટો વાદળી
bright red ઘેરો લાલ
bright green ઘેરો લીલો
bright blue ઘેરો વાદળી
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play