રસોડુ

અહીં એક રસોડામાં મળતી સામાન્ય વસ્તુઓ માટેના અંગ્રેજી નામો છે.

રસોડાની વસ્તુઓ

fridge (refrigerator નું સંક્ષિપ્ત) ફ્રીજ
coffee pot કોફી પોટ
cooker કુકર
dishwasher વાસણ ધોવાનુ મશીન
freezer ફ્રીજ઼ર
kettle કીટલી
oven અવન
stove સ્ટવ
toaster ટોસ્ટર
washing machine કપડા ધોવાનુ મશીન

રસોડાના વાસણો

bottle opener ઓપનર
chopping board કાપવા માટેનુ બોર્ડ
colander ચાળણી
corkscrew બોટલનું ઢાંકણ
frying pan તળવા માટેનુ વાસણ
grater અથવા cheese grater ખમણી
juicer જ્યુસર
kitchen foil રાસોડા માટેની ફોઇલ
kitchen scales ધોવાનુ કામ કરવુ
ladle કડછી
mixing bowl મિશ્રણ માટેની વાટકી
oven cloth અવન માટેનુ કપડુ
oven gloves ઓવન વાપરતી વખતનાં મોજા
rolling pin રોલિંગ પિન
saucepan સૉસપૅન
scouring pad અથવા scourer વાસણ માંજવાનું બ્રશ
sieve ચાળવું
tin opener ટીન ઓપનર
tongs સાણસી
tray ટ્રે
whisk રવાઇ જેવું સાધન
wooden spoon લાકડાની ચમચી

કટ્લરી

knife છરી
fork કાંટો
spoon ચમચી
dessert spoon મીઠાઇ માટેની ચમચી
soup spoon સુપ માટેની ચમચી
tablespoon ટેબલ પર મૂકવાની ચમચી
teaspoon ચા માટેની ચમચી
carving knife કાપવાની છરી
chopsticks ખોરાક ખાવા માટેનું સાધન

વાસણો અને કાચનાં વાસણ

cup કપ
bowl વાટકો
crockery ક્રૉકરી
glass ગ્લાસ
jar જારી
jug જગ
mug મગ
plate ડિશ
saucer રકાબી
sugar bowl ખાંડની વાટકી
teapot ટી પોટ
wine glass વાઇન માટેનો ગ્લાસ

બીજી રસોડાની વસ્તુઓ

bin અનાજ માટેનું પીપ
cling film (યુએસ અંગ્રેજી: plastic wrap) પ્લાસ્ટિક ની ફોઇલ
cookery book કૂકરી બુક
dishcloth લુછવા માટેનુ કપડુ
draining board નિતારવાનું સાધન
grill ગ્રિલ
kitchen roll રાસોડાનો રોલ
plug પ્લગ
tea towel ચા માટેનુ કપડુ
shelf અભેરાઇ
sink ચોકડી
tablecloth ટેબલક્લોથ
washing-up liquid ધોવા માટેનુ પ્રવાહી

બીજા ઉપયોગી શબ્દો

to do the dishes સુપડી તથા ઝાડુ
to do the washing up રાસોડાના ડાઘા
to clear the table ટેબલ સાફ કરવુ
to set the table અથવા to lay the table ટેબલ પર ગોઠવવુ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો