અહીં કોઈના દેખાવ અથવા વ્યક્તિત્વનું વર્ણન કરતી વખતેતમે ઉપયોગ કરી શકો છો તેવા કેટલાક અંગ્રેજી શબ્દો, તેમજ વિવિધ લાગણીઓ માટે કેટલાક શબ્દો છે.
શારીરિક વિશેષતાઓ
| tall | ઉંચુ |
| short | ટૂકુ |
| slim | પાતળૂ |
| thin | પાતળૂ |
| fat | જાડૂ |
| obese | સ્થુળ |
| well-built | સુદ્રઢ |
| overweight | વધુ વજન વાળુ |
| medium height | મધ્યમ ઉંચાઈ |
| well-dressed | સારી રીતે તૈયાર થયેલુ |
| smart | સુંદર |
| scruffy | બેડોળ |
| good-looking | સુંદર |
| attractive | આકર્ષક |
| beautiful | ખૂબસૂરત |
| pretty | સુંદર |
| handsome | સુંદર |
| ugly | કદરુપુ |
| old | વૃદ્ધ |
| young | જુવાન |
| middle-aged | મધ્યમ-વયના |
| bald | ટકલુ |
| bald-headed | વાળ વગરનુ |
| beard | દાઢી |
| moustache | મુછ |
| long hair | લાંબા વાળ |
| short hair | ટુકા વાળ |
| straight hair | સીધા વાળ |
| curly hair | વાંકડીયા વાળ |
| fair-haired | સફેદ વાળ |
| blond-haired અથવા blonde-haired | ભૂરા વાળ |
| brown-haired | કથ્થઈ-વાળ |
| dark-haired | ઘાટા-વાળ |
| ginger-haired | જીંજર-વાળ |
| blonde | ગોરા રંગનુ |
| brunette | શ્યામ રંગનું |
| redhead | લાલ વાળ |
લાગણી
| happy | ખુશ |
| sad | દુ:ખી |
| miserable | ઉદાસ |
| worried | ચિંતાતુર |
| depressed | હતાશ |
| excited | ઉત્સાહી |
| bored | કંટાળેલ |
| fed up | કંટાળી ગયેલ |
| pleased | ખુશ |
| delighted | આનંદી |
| surprised | આશ્ચર્ય |
| astonished | આશ્ચર્યચકિત |
| disappointed | નિરાશ |
| enthusiastic | ઉમંગી |
| relaxed | આરામદાયક |
| stressed | તણાવ |
| anxious | ચિંતાતુર |
| tired | થાકેલ |
| weary | કંટાળી ગયેલ |
| exhausted | ખુબ થાકી ગયેલ |
| annoyed | નારાજ થયેલ |
| angry | ગુસ્સો |
| furious | ઉગ્ર |
| livid | નિસ્તેજ |
| disgusted | નારાજ |
| અંગ્રેજી શબ્દભંડોળ | |
|---|---|
| પાનાં 9 નું 65 | |
|
➔
હવામાન |
કપડા તથા અંગત વસ્તુઓ
➔ |
ભાવનાત્મક વિશેષતાઓ
| confident | આત્મવિશ્વાશુ |
| sensitive | સંવેદનશીલ |
| calm | શાંત |
| hot-headed | ગરમ મગજનુ |
| impulsive | ઉતાવળિયુ |
| cheerful | ખુશમિજાજ |
| generous | દયાળુ |
| kind | દયાળુ |
| mean | તુંડમિજાજ |
| crazy | પાગલ |
| sensible | વિચારત્મક |
| serious | ગંભીર |
| honest | પ્રમાણિક |
| dishonest | અપ્રામાણિક્ |
| good-humoured | મજાકીયુ |
| bad-tempered | ગરમ-મગજ |
| moody | મૂડી |
| hard-working | મેહનતૂ |
| lazy | આળસુ |
| clever | ચતુર |
| intelligent | હોશિયાર |
| unintelligent | ડોબુ |
| arrogant | તોછડુ |
| snobbish | કચ કચ કરવા વાળુ |
| happy | ખુશ |
| unhappy | નાખુશ |
| stupid | બેવકુફ |
| outgoing | બહાર જવાવાળુ |
| cautious | સાચવીને કામ કરનાર |
| adventurous | સાહસિક |
| shy | શરમાળ |
| introverted | અંત્રમુખી |
| extroverted | બાહ્યમુખી |
| easy-going | સરળતા થી કામ કરનાર |
| rude | ઉદ્ધત |
| bad-mannered | ખરાબ સંસ્કારવાળુ |
| impolite | ઉદ્ધત |
| emotional | સંવેદનશીલ |
| polite | નમ્ર |
| funny | હાસ્યત્મક |
| witty | તોફાની |
| boring | કંટાળાજનક |
| patient | ધૈર્યવાન |
| impatient | ઉતાવળિયુ |
| sophisticated | સારી રીતભાત વાળુ |
| crude | અસંસ્કારી |
| cheeky | ઉદ્ધત |
| friendly | મિત્રતાભર્યુ |
| unfriendly | અતડુ |
| conceited | ઘમંડી |
| modest | નમ્ર |
| brave | બહાદુર |
| cowardly | કાયરતાભર્યુ |
| absent-minded | ભૂલકણુ |
| talented | હોશિયાર |
| obedient | આજ્ઞાકિંત |
| disobedient | અવગણના કરનાર |
| principled | સિદ્ધાંતવાદી |
| corrupt | ભ્રષ્ટાચારી |
| unscrupulous | અનૈતિક |

