અહીં હવાઈ માર્ગે મુસાફરી કરવા સંબંધિત કેટલાક અંગ્રેજી શબ્દો છે.
airline | વિમાન ચલાવનાર કંપની |
airport | હવાઈ મથક |
baggage allowance અથવા luggage allowance | સામાનની છુટ |
connecting flight | બિજુ વિમાન |
flight | વિમાન |
flight number | વિમાનના નંબર |
aircraft | વિમાન |
helicopter | હેલિકૉપ્ટર |
jet | જેટ વિમાન |
plane (aeroplane નું સંક્ષિપ્ત) | વિમાન |
to fly | ઉડવુ |
to land | વિમાન ઉતારવુ |
to miss a flight | વિમાન ચુકી જવુ |
to take off | વિમાન ઉપાડવુ |
landing | વિમાન ઉતરવુ |
take-off | વિમાન ઉડવુ |
હવાઈ મથક ઉપર
arrivals | આગમન |
baggage reclaim | સામાન પ્રાપ્ત કરવો |
baggage handler | સામાન સંભાળનાર |
boarding | ચડવુ |
boarding card | વિમાન મા જવા માટેનુ કાર્ડ |
carousel | કેરોયુઝલ |
check-in desk | વિમાન મા જવા માટેનુ ડેસ્ક |
departure lounge | પ્રસ્થાન લાઉન્જ |
departures | પ્રસ્થાન |
gate | દરવાજો |
hand baggage અથવા hand luggage | હાથમા પકડવાનો સામાન |
hold baggage અથવા hold luggage | હોલ્ડ લગેજ |
passport | પાસપોર્ટ |
runway | વિમાન ની દોડવાની જગ્યા |
security | સુરક્ષાકર્મિ |
trolley | ટ્રોલી |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 28 નું 65 | |
➔
બસ તથા ટ્રેન દ્વારા યાત્રા |
નૌકા દ્વારા યાત્રા
➔ |
વિમાન ની અંદર
pilot | વિમાન ચલાવનાર |
captain | કપ્તાન |
first officer (co-pilot તરીકે પણ ઓળખાતુ) | પ્રથમ અધિકારી |
flight attendant | વિમાન ની પરીચારીકા |
air steward / air stewardess | વિમાન ની પરીચારીકા |
aisle seat | પાછળ ઢળતી સીટ |
in-flight entertainment | વિમાન ની અંદર મનોરંજન |
in-flight meal | વિમાનમં પિરસાતુ ભોજન |
seatbelt | સુરક્ષા પટ્ટો |
turbulence | વીજળી ના કડાકા |
window seat | બારી પાસેની સીટ |
વિમાનના ભાગ
aisle | પાંખ |
cabin | કેબિન |
cockpit | કોકપિટ |
engine | એન્જિન |
landing gear | લેન્ડિંગ ગિઅર |
propeller | પ્રોપેલર |
wing | પાંખ |