વિવિધ યાદી

અહીં તમે રેસ્ટોરાં કે કેફે મેનુ પર શોધશો તેવી વિવિધ વાનગીઓ અને ખોરાકના અંગ્રેજી નામો છે.

મુખ્ય વાનગીઓ

catch of the day પિરસવામાં આવતી આજની માછલી
dish of the day આજની ખાસ વાનગી
soup of the day આજનો ખાસ સૂપ
all day breakfast નાસ્તો
bacon and eggs ડુક્કર તથા ઈડા
beefburger અથવા hamburger બર્ગર
cheese and biscuits ચીજ઼ તથા બિસ્કટ
cheeseburger ચીજ઼ બર્ગર
chicken મરઘી
curry કરી
egg and chips ઈડા
fillet steak ગાયના માંસ માંથી બનતી વાનગી
fish and chips માછલી
fish pie દૂધ, વાઈટ સોસ, ચીઝ તથા મછલી માંથી બનાવામાં આવતી મિઠાઈ
Full English breakfast સંપૂર્ણ અંગ્રેજી નાસ્તો
green salad લીલુ સલાડ
lasagne ઍક પ્રકારના પાસ્તા
mixed grill મિક્સ ગ્રિલ
mixed salad મિક્સ સલાડ
pizza પિઝા
poached eggs ઉકળતા પ્રવાહીમાં રાંધેલા ઈંડા
pork chops ડુક્કર ની વાનગી
roast beef શેકેલુ ગાયનુ માંસ
roast chicken શેકેલુ મરઘી નુ માંસ
roast duck શેકેલુ બતક
roast pork શેકેલુ ડુક્કરનુ માંસ
salad સલાડ
sandwich સેન્ડવિચ
sausage and mash બટેટા અને માંસ માંથી બનાવામાં આવતી વાનગી
scampi ઝીંગા અથવા પ્રોન માંથી બનાવામાં આવતી વાનગી
scrambled eggs ઈંડાને ફેંટી અને હલાવીને બનાવામાં આવતી વાનગી
shepherd's pie છુંદેલા બટેટા ઉપર માંસ મૂકી બનાવામાં આવતી વાનગી
sirloin steak પ્રાણીના પાછલા ભાગના માંસમાં બનાવાતી વાનગી
soup સૂપ
spaghetti bolognese માંસ માંથી બનાવામાં આવતો સોસ અને સ્પગેટી
steak and chips માંસની વાનગી અને ચિપ્સ
steak and kidney pie પિસેલા માંસ, રાજમા, તળેલી ડુંગળી, અને બ્રાઉન ગ્રેવી માંથી બનાવેલી વાનગી
stew ગ્રેવીમાં પિરસાતા શાકભાજી
toasted sandwich ટોસટ કરેલી સેન્ડવીચ

ઉપરાંતની વાનગીઓ

baked potato અથવા jacket potato શેકેલા બટેટા
boiled potatoes બાફેલા બટાકા
mashed potatoes બટાકાની વાનગી
roast potatoes શેકેલા બટાકા
sauté potatoes બટાકાની વાનગી
French fries અથવા fries ફ્રેન્ચ ફ્રાઈસ
boiled rice સાદા ભાત
fried rice મસાલાવાળા ભાત
cauliflower cheese ફ્લાવર ચીઝ
onion rings ડુંગળીના ભજીયા
roasted vegetables શેકેલા શાકભાજી
Yorkshire pudding ઈંડા, લોટ અને દૂધ માંથી બનતી મીઠાઈ

મિઠાઈયો

apple crumble સફરજનની મીઠાઈ
apple pie સફરજન ની મીઠાઈ
bread and butter pudding બ્રેડ અને માખણનું પુડીંગ
cheesecake ચીઝ માંથી બનતી કેક
chocolate cake ચૉક્લેટ કેક
chocolate mousse ચૉક્લેટ ની મીઠાઈ
crème brûlée ઈડાં અને ક્રીમ માંથી બનાવવામાં આવતી મિઠાઈ ઉપર ખાંડની ચાસણી
custard કસ્ટર્ડ
Danish pastry ઍક પ્રકારની પેસ્ટ્રી
fruit salad ફળનુ સલાડ
ice cream આઇસ ક્રીમ
lemon meringue pie લીંબુ, કસ્ટર્ડ અને વધારે ક્રીમ માંથી બનાવામાં આવતી મિઠાઈ
lemon tart લીંબુ અને કસ્ટર્ડ ભરેલી મિઠાઈ
mince pies ફળ માંથી બનાવામાં આવતી એક મિઠી વાનગી
pancakes લોટ માંથી તવા ઉપર બનાવામાં આવતી મિઠી વાનગી
pudding એક પ્રચલીત મિઠાઈ
rhubarb crumble ઍક પ્રકારની કરકરી મીઠી વાનગી
rice pudding ખીર
sorbet મીઠાં પાણી અને ફ્લેવર માંથી બનાવેલ જામેલી વાનગી
trifle કસ્ટર્ડ, ફળ તથા ક્રીમ માંથી બનાવામાં આવતી મિઠાઈ.
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play