અહીં સામાન્ય સંગીતવાદ્યો માટે અંગ્રેજી નામો છે.
કિબોર્ડ વાદ્યો
accordion | ધમણવાળું વાદ્ય |
grand piano | ભવ્ય પિયાનો |
electronic keyboard (ઘણી વખત keyboard તરીકે સંક્ષિપ્ત કરવામાં આવતું) | વિદ્યુત કિબોર્ડ |
organ | એક પ્રકારનું વાદ્ય જેમા વિવિધ કિબોર્ડ હોય અને તે હાથ અથવા પગ દ્વારા વગાડી શકાય |
piano | પિયાનો |
તાર વાદ્યો
banjo | સિતાર જેવું વાદ્ય |
double bass | સૌથી મોટો અને સૌથી નીચો પિચ વાળુ વાયોલિન જેવુ વાદ્ય |
cello | ચાર તાર વાળા વાદ્ય |
guitar | ગિટાર |
acoustic guitar | ધ્વનિત ગિટાર |
bass guitar અથવા bass | બાસ ગિટાર |
classical guitar (Spanish guitar પણ કહેવાતુ) | ક્લૅસિકલ ગિટાર |
electric guitar | ઍલેક્ટ્રિક ગિટાર |
harp | હાર્પ |
ukulele | ચાર તારવાળુ નાનુ ગિટાર |
viola | વાયોલિન કરતાં મોટુ વાદ્ય |
violin | વાયોલિન |
પિત્તળના વાદ્યો
bugle | રણશિંગું |
cornet | પિપૂડી |
horn અથવા French horn | રણશિંગું |
trombone | ટ્રોમ્બોન |
trumpet | ટ્રંપિટ |
tuba | નીચા સૂરનું પીતળનું એક સુષિર વાદ્ય |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 42 નું 65 | |
➔
સંગીત |
સ્વાસ્થ્ય
➔ |
મોઢેથી વગાડાતા વાદ્યો
bagpipes | શરણાઈ |
bassoon | વાંસળી |
clarinet | ક્લેરનેટ |
flute | વાંસળી |
harmonica અથવા mouth organ | મોઢેથી વગાડવાનું એક જાતનું વાદ્ય |
oboe | ઓબો |
piccolo | એક જાતની નાની વાંસળી |
recorder | આંતરિક નળી વાળી એક જાતની વાંસળી |
saxophone | મોઢેથી વગાડવાનું ધાતુનું એક વાદ્ય |
ઠોકીને વગાડાતા વાદ્યો
bass drum | બાસ ઢોલ |
cymbals | કરતાલ |
drums | ડ્રમ |
drum kit | વિવિધ જાતના ડ્રમ |
gong | ઝાંઝ |
snare drum | જોરથી વાગે તેવુ ડ્રમ |
tambourine | ખંજરી |
triangle | લોઢાના સળિયાને વાળીને બનાવેલું નાના સળિયાથી વગાડાતું એક ત્રિકોણાકૃતિ વાદ્ય |
xylophone | જુદી જુદી લંબાઈના કાષ્ઠના સળિયાનું બનેલું એક જાતનું વાદ્ય |