અહીં સમય સંબંધિત કેટલાક અંગ્રેજી શબ્દો છે.
સમયના એકમો
second | સેકંડ |
minute | મિનીટ |
hour | કલાક |
day | દિવસ |
week | સપ્તાહ |
fortnight | પખવાડિયુ |
month | મહિનો |
year | વર્ષ |
decade | દાયકો |
century | સદી |
weekend | સપ્તાહનાં અંતે |
leap year | લિપ વર્ષ |
દિવસનાં સમય
morning | સવાર |
afternoon | બપોર |
evening | સાંજ |
night અથવા night time | રાત્રી |
midday અથવા noon | મધ્યાહન |
midnight | મધ્યરાત્રી |
dawn | પરોઢ |
dusk | સંધ્યાકાળ |
sunrise | સુર્યોદય |
sunset | સુર્યાસ્ત |
સમયને લગતા અન્ય શબ્દો
immediately અથવા straight away | હમણા જ અથવા તરત જ |
soon | થોડા વખત મા જ |
કેટલી વાર
never | ક્યારેય નહી |
rarely | ક્યારેક જ |
occasionally | પ્રસંગોપાત જ |
sometimes | ક્યારેક |
often અથવા frequently | વારે-વારે અથવા ઘણી વાર |
usually અથવા normally | દરેક વખતે અથવા સામાન્ય રીતે |
always | હમેશા |
every day અથવા daily | બધા દીવસે અથવા દરરોજ |
every week અથવા weekly | બધા અઠવાડીયે અથવા દર અઠવાડીયે |
every month અથવા monthly | બધા મહીને અથવા દરેક મહીને |
every year અથવા yearly | બધા વર્ષે અથવા દરેક વર્ષે |