અહીં વિવિધ પ્રકારના ફેબ્રિક, સામાન્ય ધાતુઓ, વાયુઓ, અને અન્ય વિવિધ પદાર્થો સહિત અંગ્રેજીમાં સામગ્રીઓની યાદી છે.
બાંધકામની સામગ્રી
brick | ઈટ |
cement | સીમૅંટ |
concrete | કોંક્રિટ |
glass | કાંચ |
gravel | કાંકરા |
marble | આરસ |
metal | ઘાતુ |
plastic | પ્લાસ્ટિક |
sand | રેતી |
slate | સ્લેટ |
stone | પત્થર |
wood | લાકડુ |
ધાતુઓ
aluminium | અલ્યૂમિનિયમ |
brass | બ્રાસ |
bronze | પિત્તળ |
copper | સીસૂ |
gold | સોનુ |
iron | તાંબુ |
lead | લીડ |
magnesium | મેગનેશ્યમ |
mercury | મરક્યુરી |
nickel | નિકલ |
platinum | પ્લેટીનમ |
silver | ચાંદી |
steel | સ્ટીલ |
tin | ટીન |
uranium | યૂરેનિયમ |
zinc | ઝીંક |
alloy | મિશ્રધાતુ |
વાયુ
carbon dioxide | કારબન ડાઈઓકસાઈડ |
helium | હીલ્યમ |
hydrogen | હાઈડ્રોજન |
nitrogen | નાઈટ્રોજન |
oxygen | ઓક્સીજન |
અંગ્રેજી શબ્દભંડોળ | |
---|---|
પાનાં 60 નું 65 | |
➔
છોડવા |
આકાર તથા ગણીતિક શબ્દો
➔ |
કાપડ
cloth | કાપડ |
cotton | રૂ |
lace | લેસ |
leather | ચામડુ |
linen | લિનેન |
man-made fibres | માનવ દ્વારા બનાવેલ કાપડ |
nylon | નાઈલોન |
polyester | પૉલીયેસટર |
silk | સિલ્ક |
wool | ઉન |
અન્ય સામગ્રી
charcoal | કાચો કોલસો |
coal | કોલસો |
gas | ગૅસ |
oil | તેલ |
paraffin | પેરાફિન |
petrol | પેટ્રોલ |
asbestos | એસબેસ્ટસ |
ash | રાખ |
cardboard | કાર્ડબોર્ડ |
chalk | ચાક |
clay | માટી |
dust | ધૂળ |
fibreglass | ફાઈબર કાંચ |
mud | માટી |
paper | કાગળ |
rubber | રબ્બર |
smoke | ધુમાડો |
soil | જમીન |
ice | બરફ |
steam | વરાળ |
water | પાણી |