સામાન્ય શબ્દો

અહીં અંગ્રેજીમાં અમુક સામાન્ય વિશેષણો છે જે લોકો, સ્થળો, અને વસ્તુઓ વર્ણન કરવામાં તમને મદદ કરશે.

ભૌતિક લાક્ષણિકતાઓ

big મોટુ
small અથવા little નાનુ
fast ઝડપી
slow ધીમુ
good સારુ
bad ખરાબ
expensive મોંઘુ
cheap સસ્તુ
thick જાડૂ
thin પાતળુ
narrow સાંકડુ
wide પહોળુ
broad વિશાળ
loud જોરથી
quiet શાંત
intelligent હોશિયાર
stupid બુદ્ધૂ
wet ભિનુ
dry સૂકુ
heavy ભારે
light હલકુ
hard સખત
soft પોચુ
shallow છીછરૂ
deep ઉંડુ
easy સરળ
difficult અઘરુ
weak નબળુ
strong મજબૂત
rich ધનવાન
poor ગરીબ
young જુવાન
old વૃદ્ધ
long લાંબુ
short ટૂકુ
high ઉંચુ
low નીચુ
generous દયાળુ
mean અપમાન કરનારુ
true સાચુ
false ખોટુ
beautiful સુંદર
ugly કદરૂપુ
new નવુ
old જૂનુ
happy ખુશ
sad દુખી

અન્ય લાક્ષણિકતાઓ

safe સલામત
dangerous ભયંકર
early વહેલુ
late મોડુ
light આછુ
dark ઘાટુ
open ખુલ્લુ
closed અથવા shut બંધ
tight સખત
loose ઢીલુ
full ભરેલુ
empty ખાલી
many ઘણા બધા
few થોડા
alive જીવતુ
dead મૃત
hot ગરમ
cold ઠંડુ
interesting રસપ્રદ
boring કંટાળો આવે તેવુ
lucky નસીબદાર
unlucky બદનસીબ
important જરૂરી
unimportant બેકાર
right સાચુ
wrong ખોટુ
far દૂર
near નજીક
clean સાફ
dirty ગન્દુ
nice સરસ
nasty જોરદાર
pleasant ખુશનુમા
unpleasant ખરાબ
excellent ખૂબ સરસ
terrible ઘણુ ખરાબ
fair યોગ્ય
unfair અયોગ્ય
normal સામાન્ય
abnormal અસામાન્ય
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો