સ્વાસ્થ્ય

અહીં વિવિધ રોગો અને તબીબી સમસ્યાઓના નામો સહિત આરોગ્ય સંબંધિત કેટલાક અંગ્રેજી શબ્દો છે.

બિમારીઓ તથા સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો

acne ખીલ
AIDS (acquired immunodeficiency syndrome નું સંક્ષિપ્ત) ઍડ્સ
allergic reaction એલર્જીક પ્રતિક્રિયા
allergy આલર્જી
altitude sickness ઊંચાઈ સંબંધી માંદગી
amnesia સ્મૃતિ ભ્રંશ
appendicitis એપેન્ડિસાઈટિસ
arthritis વા
asthma દમ
athlete's foot હાથીપગો
backache પીઠનો દુખાવો
bleeding રક્તસ્ત્રાવ
blister ફોલ્લો
boil ગૂમડું
broken (ઉદાહરણ તરીકે broken bone, broken arm અથવા broken leg) તૂટેલો
bronchitis શ્વાસનળીનો સોજો
bruise સોજો
cancer કૅન્સર
chest pain છાતીમા દુખાવો
chicken pox અચબડા
cold શરદી
cold sore ગળુ દુખવુ
concussion સખત આઘાત થી થતી મગજની ઈજા
conjunctivitis આંજણી
constipation કબજીયાત
cramp મચકોડ
corn ચેપ થી રક્ષણ આપતા ચામડીના જાડા પરત
cough કૉફ
cut કાપો
dehydration ડીહાઈડ્રેશન
dementia ડિમેન્શિયા
depression નિરાશા
diabetes મધુપ્રમેહ
diarrhoea ઝાડા
disease રોગ
dizziness ચક્કર આવવા
dyslexia ડિસ્લેક્સીયા
earache કાનમા દુખાવો
eating disorder ભૂખ ના લાગવી
eczema ખરાજવૂ
epilepsy વાઈ
fatigue થાક
fever તાવ
flu (influenza નું સંક્ષિપ્ત) તાવ
food poisoning ખોરાક ની લગતી બિમારી
fracture ફ્રૅક્ચર
frostbite ઠંડીથી સૂજી ગયેલી ચામડી
glandular fever ગ્રન્થિને લગતો તાવ
gout સંધિવા
graze ગ્રેઈઝ
haemophilia હીમોફીલિયા
haemorrhoids (piles તરીકે પણ ઓળખાતુ) હરસ
hair loss અથવા alopecia ઉંદરી
hay fever તાવ
headache માથાનો દુખાવો
heart attack હ્રદય હુમલો
heart disease હ્રદય રોગ
heartburn હ્રદયમાં બળતરા
heat stroke સ્ટ્રોક
hepatitis હીપેટાઇટિસ
hernia સારણગાંઠ
high blood pressure અથવા hypertension લોહીનુ ઉંચુ દબાણ
HIV (human immunodeficiency virus નું સંક્ષિપ્ત) ઍક વાઇરસ
hypothermia હાયપોથર્મિયા
indigestion અપચો
infection ચેપ
inflammation સોજો અને બળતરા
injury ઈજા
ingrown toenail ચામડીમાં વધતો પગના અંગૂઠાનો નખ
insomnia અનિદ્રા
jaundice કમળો
leukaemia લ્યુકેમિયા
low blood pressure અથવા hypotension નિચુ રક્ત દબાણ
lump ખોડંગવુ
lung cancer ફેફસાનુ કૅન્સર
malaria મલેરિયા
measles ઑરી
meningitis મેનિનજાઇટીસ
migraine માથાનો દુખાવો
miscarriage કસુવાવડ
morning sickness સવારની માંદગી
MS (multiple sclerosis નું સંક્ષિપ્ત) બહુવિધ સ્કલરોસિસ
mumps ગાલ પચોળીયુ
nausea ઉબકા
nosebleed નાક માંથી લોહી નિકળવુ
obesity સ્થૂળતા
pneumonia નૂમોનિયા
polio પોલીયો
rabies હડકવા
rash છાલા
rheumatism સંધિવા
schizophrenia સ્કિઝોફ્રેનિયા
slipped disc ગાદી ખસી જવી
sore throat ખરાબ ગળુ
splinter સ્પીલીંટર
sprain સ્પ્રેન
spots ડાઘા
STI (sexually transmitted infection નું સંક્ષિપ્ત) શારીરિક બિમારીઓ
stomach ache પેટનો દુ:ખાવો
stress તણાવ
stroke સ્ટ્રોક
sunburn સૂર્ય તાપ લાગવો
swelling સોજો
tonsillitis કાકડા
tuberculosis ક્ષય રોગ
typhoid fever અથવા typhoid ટાઇફોઇડનો તાવ
ulcer ચાંદા
virus વાઇરસ
wart મસો

સ્વાસ્થ્યને લગતા અન્ય શબ્દો

antibiotics ભારે દવાઓ
prescription ડૉક્ટરની ચિટ્ઠી
medicine દવાઓ
pill ગોળી
tablet ગોળી
doctor ડૉક્ટર
GP (general practitioner નું સંક્ષિપ્ત) સામાન્ય બિમારી માટે ડૉક્ટર
consultant સલાહ આપનાર
anaesthetist નિશ્ચેતનકર્તા
surgeon સર્જન
nurse નર્સ
patient દર્દી
gynecologist સ્ત્રી રોગ નિષ્ણાંત
chiropodist હાથ પગના ઉપચાર કરનાર
radiographer રેડીયોગ્રાફર
anaesthetic બેશુદ્ધ બનાવનાર
drip બાટલા
hospital હોસ્પિટલ
operating theatre ઑપરેશન થિયેટર
operation ઑપરેશન
physiotherapy ફિઝીયોથેરાપી
surgery સર્જરી
ward વિભાગ
appointment સમય લેવો
medical insurance સ્વાસ્થ્ય વીમો
waiting room પ્રતીક્ષા કક્ષ
blood pressure લોહીનુ દબાણ
blood sample લોહીનો નમૂનો
pulse નાડી
temperature તાપમાન
urine sample મુત્ર નો નમૂનો
x-ray ક્ષ-કિરણ તપાસ
blind અંધ
deaf બેરા
partially sighted આંશિક નજર ધરાવતા
disabled અપંગ
paralysed લકવાગ્રસ્ત
asthmatic અસ્થમા ધરાવતા
epileptic વાઈ ઘરાવતા
haemophiliac હીમોફીલિયા ધરાવતા
injection ઇંજેક્ષન
vaccination રસીકરણ
suppository સૂપોસીટરી
pregnancy ગર્ભવસ્થા
pregnant ગર્ભવતી
to give birth જન્મ આપવો
contraception ગર્ભવતી ના થવા માટેના ઉપાય
abortion અબૉર્ષન
infected ચેપી
inflamed સોજો
septic બેક્ટેરિયાનો ચેપ
swollen સૂજી ગયેલ
unconscious બેભાન
pain પીડા
painful પીડાદાયક
well સાજા
unwell બિમાર
ill માંદા
pus પરૂ
scar ડાઘ
stitches ટાંકા
wound ઘા
bandage પાટો
crutches લાંબી લાકડી
hearing aid સુનાવણી સહાય
sling ટેકા માટેનો પટ્ટો
splint ઘોડી
wheelchair વ્હીલ ચેર
sleep ઉંઘ
to bleed લોહી નિકળવુ
to catch a cold શરદી થવી
to cough ઉધરસ થવી
to be ill માંદા હોવુ
to be sick બિમાર હોવુ
to feel sick બિમાર લાગવુ
to heal મટી જવુ
to hurt દુખ પહોંચાડવુ
to limp તકલીફ સાથે ચાલવુ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play