હવામાન

અહીં હવામાન વિશે વાત કરતી વખતે તમે ઉપયોગી પામી શકો તેવા કેટલાક અંગ્રેજી શબ્દો છે.

હવામાન સ્થિતી

sun સૂર્ય
sunshine સૂર્યપ્રકાશ
rain વરસાદ
snow બરફ
hail કરા
drizzle ઝરમર વરસાદ
sleet આછો વરસાદ
shower વરસાદનું નાનું ઝાપટું
mist ઝાકળ
fog ધુમ્મસ
cloud વાદળ
rainbow મેઘધનુષ્ય
wind પવન
breeze હવા
strong winds તોફાની પવન
thunder મેઘગર્જના
lightning વીજળી
storm તોફાન
thunderstorm તોફાન
gale આંધી
tornado હવાઈ તોફાન
hurricane સમુદ્રી તોફાન
flood પુર
frost થીજી જવુ
ice બરફ
drought દુકાળ
heat wave ગરમી નુ મોજુ
windy પવન ફકાવો
cloudy વાદળછાયુ
foggy ધુમ્મસભર્યુ
misty ઝાકળભર્યુ
icy ઠંડુ
frosty થીજી જવાય તેવુ
stormy તોફાની
dry સૂકુ
wet ભિનુ
hot ગરમ
cold ઠંડુ
chilly ખૂબ જ ઠંડુ
sunny સૂર્યપ્રકાશ ભર્યુ
rainy વરસાદી
fine સુંદર
dull ઝાંખુ
overcast વાદળછાયું
humid ભેજવાળું

હવામાન સંબંધીત અન્ય શબ્દો

raindrop વરસાદ ના ટીપા
snowflake બરફ વર્ષા
hailstone હેઈલસ્ટોન
to melt પીગળી જવુ
to freeze થીજી જવુ
to thaw ગરમ થવુ
to snow બરફ પડ્વો
to rain વરસાદ પડ્વો
to hail કરા પડવા
weather forecast હવામાન નુ અનુમાન
rainfall વરસાદ
temperature તાપમાન
humidity ભેજ
thermometer થર્મૉમીટર
high pressure ઉંચુ દબાણ
low pressure નીચુ દબાણ
barometer બેરોમીટર
degree ડિગ્રી
Celsius સેલ્સીયસ
Fahrenheit ફેરન્હાઇટ
climate આબોહવા
climate change આબોહવામાં પરિવર્તન
global warming દુનિયાનુ ગરમ તાપમાન
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો