અહીં હોટેલ અથવા ગેસ્ટહાઉસમાં રહેતી વખતે મદદરૂપ થઈ શકે તેવા અમુક અંગ્રેજી શબ્દો છે.
| check-in | આગમન |
| check-out | પ્રસ્થાન |
| reservation | આરક્ષણ |
| vacancy | જગ્યા |
| to book | આરક્ષણ કરવુ |
| to check in | આગમન કરવુ |
| to check out | પ્રસ્થાન કરવુ |
| to pay the bill | બિલ ભરવુ |
| to stay at a hotel | હોટલમાં રહેવુ |
રહેઠાણના પ્રકારો
| hotel | હોટેલ |
| B&B; (bed and breakfast નું સંક્ષિપ્ત) | સૂવા તથા નાસ્તાની વ્યવસ્થા |
| guesthouse | અતિથિગૃહ |
| hostel | હોસ્ટેલ |
| campsite | કેમ્પ સાઇટ |
Types of room
| single room | ઍક વ્યક્તિ માટે રૂમ |
| double room | બે વ્યક્તિ માટે રૂમ |
| twin room | બે અલગ પલંગ વાળો રૂમ |
| triple room | ત્રણ વ્યક્તિ માટે રૂમ |
| suite | સૂટ |
રૂમની સગવળો
| air conditioning | એ.સી |
| bath | બાથરૂમ |
| en-suite bathroom | રૂમ ની અંદર બાથરૂમ |
| internet access | ઈન્ટરનેટ વપરાશ |
| minibar | નાનું બાર |
| safe | તીજોરી |
| shower | ફુવારો |
| અંગ્રેજી શબ્દભંડોળ | |
|---|---|
| પાનાં 31 નું 65 | |
|
➔
હોકાયંત્ર ની નિશાની |
ખોરાક તથા પીણા
➔ |
હોટલની સગવળો
| bar | બાર |
| car park | ગાડી પાર્ક કરવાની જગ્યા |
| corridor | દરવાજા પાસેની જગ્યા |
| fire escape | આગ લાગે ત્યારે ભાગવાની જગ્યા |
| games room | રમતો માટેનો ઓરડો |
| gym | કસરત માટેનો ઓરડો |
| laundry service | ઘોબીઘાટ |
| lift | લિફ્ટ |
| lobby | ચાલી |
| reception | સ્વાગત વિભાગ |
| restaurant | રેસ્ટોરેંટ |
| room service | રૂમ સર્વિસ |
| sauna | સૉના |
| swimming pool | તરણહોજ |
હોટલના કર્મચારીઓ
| manager | વ્યવસ્થાપક |
| housekeeper | સાફ સફાઈ માટે જવાબદાર વ્યક્તિ |
| receptionist | રિસેપ્ષન ઉપર ઉભા રેહનાર વ્યક્તિ |
| room attendant | રૂમ સહાયક |
| chambermaid | રૂમ સાફ કરનાર વ્યક્તિ |
| doorman | દરવાન |
| porter | સામાન ઉપાડનાર |
અન્ય ઉપયોગી શબ્દો
| fire alarm | આગનું અલાર્મ |
| laundry | કપડા ધોવાની વ્યવસ્થા |
| room key | રૂમની ચાવી |
| room number | રૂમ નંબર |
| wake-up call | સવારે ઉઠવા માટે ફોન |

