આપાતકાલીન

અહિયા આપાતકાલીન પરીસ્થિતિમા ઉપયોગમા આવે તેવા કેટલાક વાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની જરૂર ના પડે.

નોંધ લો કે ખરી આપાતકાલીન પરીસ્થિતિમાં, તમે યુકેની આપાતકાલિન સેવાઓનો સંપર્ક 999 પર ફોન કરી કરી શકો છો; કેનેડા અને યુએસએમાં ફોન કરવા માટેનો નંબર 911 છે.

Help!મદદ!
Be careful!સંભાળ રાખજો!
look out! અથવા watch out!ધ્યાન રાખજો!
Please help meમેહરબાની કરીને મને મદદ કરો
પૃષ્ઠભૂમિમાં ઇમારતો સાથે એમ્બ્યુલન્સ

બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ

Call an ambulance!ઍમબ્યૂલૅન્સ બોલાવો!
I need a doctorમારે ઍક ડૉક્ટર ની જરૂર છે
There's been an accidentત્યા ઍક અકસ્માત થયો છે
Please hurry!મેહરબાની કરીને જલ્દી કરો!
I've cut myselfમને કાપો પડ્યો છે
I've burnt myselfહું દાઝી ગયો છુ
Are you OK?તમે બરાબર છો?
Is everyone OK?શું બધા બરાબર છે?

ગુનો

Stop, thief!થોભો, ચોર!
Call the police!પોલીસ ને બોલાવો!
My wallet's been stolenમારૂ પાકીટ ચોરાયી ગયુ છે
My purse has been stolenમારૂ પાકીટ ચોરાયી ગયુ છે
My handbag's been stolenમારો બગલથેલો ચોરાયી ગયો છે
My laptop's been stolenમારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે
My phone's been stolenમારો ફોન ચોરાઇ ગયો છે
I'd like to report a theftમારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે
My car's been broken intoમારી ગાડીને અકસ્માત થયો છે
I've been muggedમને લૂટ્વામા આવ્યો/આવી છે
I've been attackedમારી ઉપર હુમલો થયો છે

આગ

Fire!આગ!
Call the fire brigade!અગ્નિશામક દળનો સંપર્ક કરો!
Can you smell burning?શુ તમને બળવાની વાસ આવે છે?
There's a fireત્યાં આગ લાગી છે
The building's on fireમકાનમા આગ લાગી છે

બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ

I'm lostહું ભૂલો પડી ગયો છુ
We're lostઆપણે ભૂલા પાડી ગયા છે
I can't find my …મને … નથી
keysમારી ચાવી મળતી
passportમારો પાસપોર્ટ મળતો
mobileમારો મોબાઇલ મળતો
I've lost my …મારૂ … છે
walletપાકીટ ખોવાઈ ગયુ
purseપાકીટ ખોવાઈ ગયુ
cameraકેમેરા ખોવાઈ ગયો
I've locked myself out of my …હું … પૂરાઈ ગયો/ગઈ છુ
carમારી ગાડીમા
roomમારા રૂમમા
Please leave me aloneમેહરબાની કરીને મને ઍકલો મૂકી દો
Go away!દુર જાઓ!
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો