હોટેલ આરક્ષણ કરાવતી વખતે તમને જરૂર પડશે તેવા કેટલાક શબ્દસમૂહો આ રહ્યા.
ઉપલબ્ધી ચકાસવી
| do you have any vacancies? | શુ તમારે ત્યા કોઈ જગ્યા છે? |
| from what date? | કઈ તારીખ થી? |
| for how many nights? | કેટલી રાત માટે? |
| how long will you be staying for? | તમે કેટલો સમય રહેશો? |
| one night | ઍક રાત |
| two nights | બે રાત |
| a week | ઍક અઠવાડીયુ |
| a fortnight (યુએસ અંગ્રેજી: two weeks) | ઍક પખવાડીયુ |
| what sort of room would you like? | તમને કયા પ્રકારનો રૂમ જોઈશે? |
| I'd like a … | હું પસંદ … લેવાનું કરીશ |
| single room | સિંગલ રૂમ |
| double room | ડબલ રૂમ |
| twin room | ટ્વીન રૂમ |
| triple room | ટ્રિપલ રૂમ |
| suite | સૂટ |
| I'd like a room with … | હું આવો રૂમ પસંદ કરીશ જેમા … હોય |
| an en-suite bathroom | બાથરૂમ |
| a bath | નહાવાની જગ્યા |
| a shower | ફુવારો હોય |
| a view | થી સારુ દ્રશ્ય દેખાતુ |
| a sea view | દરિયો દેખાતો હોય |
| a balcony | ગેલરી હોય |
| I'd like … | હું પસંદ … કરીશ |
| half board | હાફ બોર્ડ |
| full board | ફૂલ બોર્ડ |
| could we have an extra bed? | શુ અમને વધારાની પથારી મળશે? |
સુવિધાઓ વિષે પુછવુ
| does the room have …? | શુ રૂમમાં … છે? |
| internet access | ઇંટરનેટ જોડાણ |
| air conditioning | ઍર કંડીશન |
| television | ટી. વી |
| is there a …? | શુ ત્યાં … છે? |
| swimming pool | તરવાનો હોજ |
| sauna | સૉના |
| gym | કસરત કક્ષ |
| beauty salon | બ્યૂટી સલોન |
| lift | લિફ્ટ |
| do you allow pets? | શુ તમે પાળતૂ પ્રાણીઓ લાવવા દેશો? |
| do you have wheelchair access? | શુ તમારે ત્યા ચાલક ખુરશી માટે રસ્તો છે? |
| do you have a car park? | શુ તમારે ત્યા ગાડી મૂકવાની જગ્યા છે? |
| the room has a shared bathroom | રૂમમા ભાગીદારી મા બાથરૂમ છે |
| અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
|---|---|
| પાનાં 30 નું 61 | |
|
➔
હોટેલ તથા આવાસ |
દાખલ થવુ
➔ |
નીયમો વિષે વાત કરવી
| what's the price per night? | ઍક રાતની કિંમત શુ છે? |
| is breakfast included? | શુ સવારનો નાસ્તો શામેલ છે? |
| that's a bit more than I wanted to pay | આ મારે ભરવા હતા તેના કરતા થોડા વધારે છે |
| can you offer me any discount? | શુ તમે મને કઈ વટાવ આપી શકો? |
| have you got anything …? | શું તમારી પાસે કાઇ … છે? |
| cheaper | સસ્તુ |
| bigger | મોટુ |
| quieter | શાંત |
| could I see the room? | શુ હું રૂમ જોઈ શકુ? |
આરક્ષણ કરાવવુ
| OK, I'll take it | ભલે, હું તે લઈશ |
| I'd like to make a reservation | હું આરક્ષણ કરાવવા માગુ છુ |
| what's your name, please? | મહેરબાની કરીને, તમારુ નામ કહેશો? |
| could I take your name? | શું હું તમારૂં નામ લઈ શકું? |
| can I take your …? | શુ હું તમારો … લઈ શકુ? |
| credit card number | ક્રેડિટ કાર્ડ નંબર |
| telephone number | ટેલિફોન નંબર |
| what time will you be arriving? | તમે કેટલા વાગે આવશો? |
વસ્તુઓ જે તમે કદાચ જુઓ
| Vacancies | જગ્યા |
| No vacancies | કોઈ જગ્યા નથી |

