કપડાની ખરીદી

અહી આપેલા અંગ્રેજી વાક્યો નો ઉપયોગ તમે કપડા અથવા જૂતા ની ખરીદી કરતી વખતે કરી શકશો.

યોગ્ય માપ શોધવુ

could I try this on? શુ હું આ પહેરીને જોઈ શકુ?
could I try these on? શુ હું આ પહેરીને જોઈ શકુ? (જૂતા, પૅંટ અથવા જ્યારે ઍક કરતા વધારે વસ્તુ જોવી હોય)
could I try these shoes on? શુ હું આ જૂતા પહેરીને જોઈ શકુ?
do you want to try it on? શુ તમરે આ પહેરીને જોવુ છે?
do you want to try them on? શુ તમરે આ બધુ પહેરીને જોવુ છે?
what size are you? તમારુ માપ શુ છે?
what size do you take? તમે કયા માપ નુ લો છો?
I take a size … હું … માપનુ લઈશ
10 10
do you have this in a size …? શુ તમારી પાસે … માપનું છે?
7 7
do you have these in a size …? શુ તમારી પાસે આ … ના માપમાં છે
12 12
do you have a fitting room? તમારે ત્યા કપડા બદલવાનો રૂમ છે?
where's the fitting room? કપડા બદલવાનો રૂમ ક્યા છે?
have you got this in a smaller size? શુ તમારી પાસે આ નાના માપ મા છે?
have you got this in a larger size? શુ તમારી પાસે આ મોટા માપ મા છે?
could you measure my …? શુ તમે … માપશો?
waist મારી કમર
neck મારૂ ગળુ
chest મારી છાતી
is that a good fit? શુ તે બરાબર ફીટ છે?
it's much too small તે ઘણુ નાનુ છે
it's a little too small તે થોડુ નાનુ છે
it's a little too big તે થોડુ મોટુ છે
it's much too big તે ઘણુ મોટુ છે
it's just right આ ઍક્દમ બરાબર છે
they're just right તે ઍક્દમ બરાબર છે
it doesn't fit તે ફીટ થતા નથી
they don't fit તે ફીટ થતા નથી

પસંદગી કરવી

how do they feel? તે કેવુ લાગે છે?
do they feel comfortable? શુ તે આરામદાયક છે?
it suits you તે તમને શોભે છે
they suit you તે તમને શોભે છે
is this the only colour you've got? તમારી પાસે ફક્ત આજ રંગ છે?
what do you think of these? તમારો આ બાબતે શુ વીચાર છે?
I like them મને તે ગમે છે
I don't like them મને તે ગમતા નથી
I don't like the colour મને રંગ ના ગમ્યો
what are these made of? આ શૅમાથી બને છે?
are these washable? શુ આ ધોઈ શકાય તેવા છે?
no, they have to be dry-cleaned ના, તેમને ડ્રાઇક્લેન કરાવવા પડશે
I'll take it હું તે લઈશ
I'll take them હું તે લઈશ
I'll take this હું આ લઇશ
I'll take these હું આ લઇશ

વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Menswear પુરુષો ના કપડા
Womenswear અથવા Ladieswear સ્ત્રીઓ ના કપડા
Childrenswear બાળકો ના કપડા
Babywear નાના બાળકો ના કપડા
Fitting room કપડા બદલવાનો રૂમ
Size માપ
SSmall નાનુ
MMedium મધ્યમ
LLarge મોટુ
XLExtra-large ઘણુ મોટુ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો