કામ ઉપર

અહીં અમુક અંગ્રેજી શબ્દસમૂહો છે જેને તમે કાર્યસ્થળે ઉપયોગી પામી શકો છો.

સામાન્ય વાક્યો

how long have you worked here? તમે અહિયા કેટલા સમયથી કામ કરો છો?
I'm going out for lunch હું બપોરનુ જમવા બહાર જાઉ છુ
I'll be back at 1.30 તે 1:30 વાગ્યે પાછા આવશે
how long does it take you to get to work? તમને કામ પર પહોચતા કેટલો સમય લાગે છે?
the traffic was terrible today આજે ઘણો ટ્રૅફિક હતો
how do you get to work? તમે કામ ઉપર કેવી રીતે આવો છો?

આશા રાખુ કે તમે આ ના સાંભળો:

you're fired! તમને નોકરી માથી કાઢવામા આવે છે

કામ ઉપરથી ગેરહાજરી

she's on maternity leave તેણીની ગર્ભવતી હોવાથી રજા ઉપર છે
he's on paternity leave તે તાજેતરમાં પિતા બન્યા હોવાથી રજા ઉપર છે
he's off sick today તે બીમાર હોવાથી આજે રજા ઉપર છે
he's not in today તે આજે આવ્યો નથી
she's on holiday તેણીની રજા ઉપર છે
I'm afraid I'm not well and won't be able to come in today મારી તબિયત ઠીક નથી, અને હું આજે કામ ઉપર નહી આવી શકુ

ગ્રાહકો જોડે વાત કરવી

he's with a customer at the moment તે હાલમા ઍક ગ્રાહક જોડે છે
I'll be with you in a moment હું ઍક મિનિટ મા તમારી જોડે વાત કરુ
sorry to keep you waiting તમને રાહ જોવડવવા બદલ માફ કરશો
can I help you? શુ હું તમારી મદદ કરી શકુ?
do you need any help? શુ તમને કોઈ મદદ ની જરૂર છે?
what can I do for you? હું તમારા માટે શુ કરી શકુ?

કચેરી મા

he's in a meeting તે ઍક મીટિંગ મા છે
what time does the meeting start? મીટિંગ કેટલા વાગે ચાલુ થશે?
what time does the meeting finish? મીટિંગ કેટલા વાગે પતશે?
the reception's on the first floor રિસેપ્ષન પહેલા માળ ઉપર છે
I'll be free after lunch હું બપોરના ભોજન પછી નવરો છુ
she's having a leaving-do on Friday તેણીનો શુક્રવારે છેલ્લો દિવસ છે (બોલચાલની ભાષા)
she's resigned તેણીનીઍ રાજીનામુ આપી દીધુ છે
this invoice is overdue આ ચલણ ની ઉઘરાણી નો સમય થઈ ગયો છે
he's been promoted તેને ઉપરી બનાવવામા આવ્યો છે
here's my business card આ મારૂ કાર્ડ છે
can I see the report? શુ હું અહેવાલ જોઈ શકુ?
I need to do some photocopying મારે કેટલીક ક્ષેરોક્ષ કાઢવાની છે
where's the photocopier? ક્ષેરોક્ષ મશીન ક્યા છે?
the photocopier's jammed ક્ષેરોક્ષ મશીન અટકી ગયુ છે
I've left the file on your desk મે તમારા ટેબલ ઉપર ફાઇલ મૂકી છે

કંપ્યૂટર ની લગતી તકલીફો

there's a problem with my computer મારા કંપ્યૂટર મા કાઇ ખરાબી છે
the system's down at the moment અત્યારે વ્યવસ્થા ખોરવાયેલી છે
the internet's down at the moment ઇંટરનેટ અત્યારે ખોરવાયેલુ છે
I can't access my emails હું મારા ઈમેલ જોઈ શકતો નથી
the printer isn't working પ્રિંટર ચાલતુ નથી
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો