ખાવુ તથા પિવુ

અહીં પીણું પીવા અથવા ભોજન માટે જવાની વ્યવસ્થા કરતી વખતે તમને ઉપયોગી થાય તેવી અમુક અભિવ્યક્તિઓ, અને તમે બહાર હો ત્યારે જોઈ શકો તેવા ચિહ્નો આપેલા છે.

do you know any good restaurants? શુ તમે કોઈ સારી રેસ્ટોરેંટ જાણો છો?
where's the nearest restaurant? સૌથી નજીક રેસ્ટોરેંટ ક્યા છે?
can you recommend a good pub near here? શુ તમે અહિયા નજીક મા કોઈ સારુ પબ જણાવી શકો?
do you fancy a pint? શુ તમે ઍક પાઇંટ લેશો?
do you fancy a quick drink? શુ તમે ઍક ઝડપી ડ્રિન્ક લેશો?
shall we go for a drink? શુ આપણે પીવા માટે જઇશૂ?
do you know any good places to …? શું તમે … કોઈ સારી જગ્યા જાણો છો?
eat ખાવા માટે
get a sandwich સૅંડવિચ માટે
go for a drink પીવા માટે
shall we get a take-away? શુ અમને બહાર લઈ જવા મળશે?
let's eat out tonight ચાલો આજે રાતે બહાર જમવા જઈઍ
would you like to …? શુ તમે … પસંદ કરશો?
come for a drink after work કામ પછી ડ્રિન્ક માટે આવવાનું
come for a coffee કૉફી માટે આવવાનું
join me for lunch બપોરે મારી સાથે જમવા આવવાનું
join me for dinner રાત્રે મારી સાથે જમવા આવવાનું

વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Reserved આરક્ષિત
No smoking ધુમ્રપાન નિષેધ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play